તા.૩/૧૨/૨૫ના રોજ સુપ્રીમ કોર્ટમા ફીક્સ પે ના ચુકાદાની સુનાવણી ���ે.ગુજરાતના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક ચુકાદો આપે તેવી આશા છે.આ વર્ષો જૂની ગેરબંધારણીય નીતિ નાબૂદ થાય અને ન્યાય મળે એવી ભગવાનને બધા પ્રાર્થના કરો🙏આ ક્ષણની વર્ષોથી રાહ જોઇને બેઠા છે..
#RemoveFixpayGujarat
✍️ફિક્સ પગાર ધોરણમાં રાખીને ગુજરાતના સરકારી કર્મચારીઓનું શોષણ તો વિકસિત ગુજરાત કંઈ રીતે?
✍️સમગ્ર દેશમાં ગુજરાતને એક મોડલ તરીકે રજૂ કરીને સ્થાનિક કર્મચારીઓનું ફિક્સમાં શોષણ?
✍️ગુજરાત સરકારે આ ફિક્સ પે પ્રથા નાબૂદ કરવી જ જોઈએ.
#REMOVE_FIX_PAY_IN_GUJARAT#remove_fix_pay_gujarat
દેશના દરેક રાજ્યો કરતા ફિક્સ પે નો સહુથી વધારે (5 વર્ષ નો) સમયગાળો ગુજરાતમાં છે. અન્ય રાજ્યો કરતા દરેક વાતોમાં આગળ રહેવું જરૂરી નથી તે વાત ગુજરાત સરકારે સમજી લેવી જોઈએ..
ફિક્સ પે અને આઉટસોર્સિંગ એ દેખીતી રીતે રાજ્યના યુવા કર્મચારીઓનું શોષણ છે ...
#Remove_Fixpay_in_gujarat
મોટા અધિકારીઓ અને નાના કર્મચારીઓ વચ્ચે કેમ આટલો ભેદભાવ?
-નાના કર્મચારીઓની આર્થિક અને પારિવારીક સમસ્યાઓને સરકારે ધ્યાને લેવી જોઈએ
-મોંઘવારીના સ��યમા તેઓ માનસિક રીતે ચિંતાથી પીડાય છે
-કર્મચારીઓને સારો પગાર મળશે તો સરકારી ઓફિસોમા લોકોને કામોમા સરળતા થશે
#Remove_Fixpay_in_gujarat
ગણિત માં કોઈપણ ને પાડી દેવાની વાતો કરનાર CM @Bhupendrapbjp સાહેબ ફિક્સ પે નો નિવેડો લાવવામાં કેમ ઢીલાં પડે છે?
યુવાન કર્મચારીઓ નું શોષણ બંધ નહીં થાય તો તમે પણ ભૂતકાળ નાં તમામ કઠપુતળી CM ની જેમ નિષ્ફળ સાબિત થશો.
#remove_fixpay_in_gujarat