My Tatkal ticket was auto-cancelled because no seat was allotted, even though I didn’t cancel it myself. Why am I being charged a cancellation fee for something that wasn’t my fault? @RailMinIndia@IRCTCofficial@ConfirmTKT
છેલ્લા કેટલાક દિવસથી છાપાઓમાં વિવિધ ટ્રસ્ટ સંચાલીત શાળાઓ, આશ્રમો વગેરેમાં કલાર્કની જાહેરાતો આવે છે, જેમાં 1000 DD માંગે છે.
આ બધી જગ્યાઓ CENTRALIZED કરવી જોઈએ, અથવા CCE જેવી ભરતીઓમાં ઉમેરી દેવી જોઈએ...
ઉમેદવારોના નાણા બચશે, સંસ્થાને યોગ્ય વ્યક્તિ મળશે..
@CMOGuj@sanghaviharsh
📌 “પાવર” કંપની, પણ પારદર્શિતા વીજ વગરની !⚡
Power Company without Transparency
✅ Answer Key છે,
❎ Response Sheet નથી !
ભરતીની દુનિયામાં નવા “ #ઈનોવેશન ” લાવવાનો શ્રેય હવે #MGVCL અને ઊર્જા વિભાગને જાય છે. કાગળ પર બધું યોગ્ય લાગે, પણ હકીકતમાં transparency એટલી ગાયબ છે જેટલી વિજળી અચાનક power cut સમયે ગાયબ થઈ જાય છે.
⚡Madhya Gujarat Vij Company Limited (MGVCL) દ્વારા Junior Engineer (Civil) ની પરીક્ષા 23 ઓગસ્ટ 2025ના રોજ લેવાઈ હતી.
⚡23 ઓગસ્ટ 2025ના રોજ " #CBRT " પદ્ધતિ થી લેવાયેલી Junior Engineer (Civil) ની પરીક્ષા પછી MGVCL એ ઉમેદવારોને “gift” સ્વરૂપે provisional answer key આપી છે. વાહ! કેટલી કૃપાળુતા! 🙏
📌પરંતુ, ઉમેદવારોને તેમની વ્યક્તિગત #response_sheet (જેમાં ઉમેદવારએ કયા પ્રશ્નમાં શું ઉત્તર આપ્યો તે દર્શાવતું હોય તે) ઉપલબ્ધ કરાવવામાં જ આવી નથી.
📌શા માટે જરૂરી છે response sheet ?❓👇🏻
1. ઉમેદવાર પોતાનો જવાબ અને provisional answer key સરખાવી શકે.
2. ક્યાં પ્રશ્નમાં ભૂલ થઈ છે તે જાણી શકાય.
3. જો કોઈ પ્રશ્ન કે જવાબ ખોટો ગણાયો હોય, તો ઉમેદવાર objection રજીસ્ટર કરી શકે.
4. Final merit preparation પહેલાં transparency રહે.
5. ઉમેદવારને main examની તૈયારી માટે પોતાનો performance analysis કરવા મદદરૂપ થાય.
🏮HR વિભાગ તરફથી હજુ સુધી response sheet ક્યારે કે કેવી રીતે મળશે તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.એટલે aspirants માં અનિશ્ચિતતા છે અને બધા માંગ કરી રહ્યા છે કે candidate-wise response sheet પણ જાહેર કરવામાં આવે.
🤔હવે કહો, આ ભરતી પ્રક્રિયાને આપણે શું નામ આપીએ ?
😐Answer key છે પણ response sheet નથી.
🙁Objection કરવાની તક છે પણ પોતાનો attempt જ ખબર નથી.
🫣પરીક્ષા આપી તો છે, પણ માર્ક્સ પોતે તપાસી શકાતાં નથી.
આવા management ને જોઈને લાગે કે –
👉 “MGVCL માટે પરીક્ષા એ માત્ર formality, અને ઉમેદવાર માટે uncertainty.”
⚡ ઉર્જા વિભાગનો આ ભરતી બોર્ડ જાણે ઉમેદવારને કહેતો હોય:
“અમે તમારી performance બતાવીશું નહીં, તમે અમને blind trust કરો. Transparency નામની વીજલાઇન અમે કાપી દીધી છે.”⚡
❓શું કંપની વીજળી જેમ જ ભરતીમાં પણ load shedding કરે છે?
❓કે પછી “response sheet” પણ reserved feeder પર મૂકી દીધી છે?
❓કે કંપનીને ડર છે કે response sheet બહાર આવશે તો પોતાની answer keyની ખામીઓ જલદી એક્સપોઝ થઈ જશે?
🚫MGVCL અને ઊર્જા વિભાગની ભરતી પ્રક્રીયા આજે ઉમેદવાર માટે “mystery box” જેવી બની ગઈ છે –
📋બોક્સ ખોલો તો answer key મળે છે,
📋પણ અંદર પોતાનો જવાબ જ નથી!
✍🏻 યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)
#CBRT #MGVCL #GPSCStyleDelays #EnergyDept #Transparency #ResponseSheet #StopUnfairRecruitment #Accountability #GUJARAT
@KanuDesai180@GujEPD@GuvnlOfficial@mgvcl_mgvcl@InfoGujarat@CMOGuj@Bhupendrapbjp @EnergyGujarat @EduMinOfIndia@dpradhanbjp
@PGVCLofficial @DGVCLofficial @UGVCLofficial
@timesofindia@ndtv@IndianExpress@tv9gujarati@sandeshnews@divyabhaskar@News18Guj@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@gopimaniar@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@Vivekdoza@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
Men used to go to war. Now they launch credit card expert coaching classes to teach how to optimise points on 5Lakh spend to get 500 Rs sandwich free in economy class
A man got murdered in the most brutal manner & it's a joke for these women. What if friends of the groom gift blue drum to the wife? Then these women will lose their senses!! Shame on them
🚨 IRCTC Need Major Software Overhaul
Almost Impossible To Book Festival Train Tickets Even 2 Months Before at Sharp 8 AM
Users Get Instant 'Regret' Status After Booking
No Satisfactory Response By Railway Officials
ગુજરાતી સમાજ જયપુર આવ્યા હતા, કોઈ ટ્રાફિક નથી કે કોઈ પબ્લિક નથી, છતાંય એમ કહે છે કે કોઈ રૂમ ખાલી નથી. કેવું જાદુ કહેવાય નઈ. અમને રૂમ ફક્ત એટલા માટે ના આપવામાં આવ્યો કે અમે ફક્ત જેન્ટ્સ લોકો હતા. હવે બોલો પ્રાઉડ ટુ બી ગુજરાતી
Credit card bros be like 'This year I spend 12 nights at 5 star hotels for free'
'wow! how?'
'I smartly used my 1L reward points'
'How did you get 1L reward points?'
'By spending 72 Cr rupees on my credit card'
'ok'
The poor guy is crying because he lost a phone. I'm crying that even if he buys a new phone, Govt will take another 18% GST on that and the condition of roads will still be same.
pata hai bheed hai, pata hai govt ko apki jaan ki nahi padi, you are on your own to kyun jana hai bheed bhad mein? ghar mein chup karke baithne mein kaunse kidde kaat rahe hain?
ACs should be remotely controlled by Central ministry. Buyer should link his Aadhar to AC and submit temperature change request through M-Aadhar app which will link up through satellite and send to Rashtriya Vatanukoolit Tapman Nirikshan Kendra for approval 😁