@Janak_Sutariyaa@Janak_Sutariyaa
Bhai થાળી અને વાટકા પેલા, લેબ ટેક ના હાથમાં જે RT PCR સળી (swab) ��વિ, એ ને પણ યાદ કરો કોઈદી તમારી પોસ્ટ માં એવી વિનંતી.
જે કોવિડના કપરા કાળમાં સૌથી આગળ હતા, એને પણ કંઈક ન્યાય આપો.
@irushikeshpatel@narendramodi TB ને નાબૂદ કરવા માટે પાયાના કાર્યકર એવા લેબોરેટરી ટેક્નિશીયન જે ટીબીના સીધા પરીક્ષણ સાથે સંકળાયેલા છે,સૌથી વધારે સંક્રમણ લાગવાની જેને સંભાવના રહેલી છે એવા લેબ ટેકના વર્ષો જુના પ્રશ્ર્નો પગાર વિસંગતતા,ઈન્ફેક્શન એલાઉન્સ,નોન પ્રેક્ટિસ એલાઉન્સ વગેરેનુ નિરાકરણ લાવો.
#Guj_Gov_Laboratory_tech_strike
Tb ને નાબૂદ કરવા માટે જે પાયાના કર્મચારી એવા ���ેબ ટેક કે જેઓ સીધા TB ના પરીક્ષણ સાથે સંકળાયેલા છે , ટીબી નુ પેલું ઇન્ફેક્શન લાગવાના જેમને શક્યતા છે એવા લેબટેકની વર્ષો જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવો,લેબટેક કેડર ને ન્યાય આપો ,પગાર વિસંગતતા દૂર કરો
@labtechkharoda@abpasmitatv@sandeshnews@VtvGujarati માનનીય મુખ્ય મંત્રી સાહેબ શ્રી
અમે લેબોરેટરી ટેકનિશીયન આરોગ્યના બધાય પ્રોગ્રામ ના હીરો
જેમ કે
મેલેરિયા માં key 🗝️🔐 person
ટીબી માં પીલ્લર
Sickle cell માં ❤️ heart
સગર્ભા માતા ના તમામ પ્રકારના રિપોર્ટ વધુ risky કામ કરવાવાળા તો લેબ ટેક ને અન્યાય કેમ ??????????