🔥 બ્રેકિંગ ન્યૂઝ🔥
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ
ગુજરાત મંત્ર���મંડળ વિસ્તરણ ની તૈયારી શરૂ
કથળેલી કાયદા વ્યવસ્થા અને શિક્ષણ માં ભરતી બાબતે અવારનવાર આંદોલન થતા
ગૃહ મંત્રી અને @kuberdindor શિક્ષણમંત્રીની વિદાય નક્કી.
હજી સમય છે 9 to 12 માં 3500 + અને બીજી જગ્યા વધારો કરી રાઉન્ડ
#કોન્ટ્રાકટ_પ્રથા#જ્ઞાન_સહાયક
🔴જે લોકો જ્ઞાન સહાયક તરીકે જઈ રહિયા છે.
તે પોતાના પગ ઉપર જ કુહાડો મારી રહિયા છે.
🔴જેટલી જગ્યા જ્ઞાન સહાયક રોકશે
તેટલી કાયમી ભરતી ઓછી આવશે.
🔴જ્ઞાન સહાયક પ્રોજેકટ એટલે દાળિયાગીરી,
શિક્ષણ સિવાયનું તમામ કામ એમની પાસે લેવામાં આવશે.
🔴વર્ગ -4 ને દિવાળી બોનસ મળશે
જ્યારે જ્ઞાન સહાયક ને દિવાળી નો પગાર પણ નહિ મળે.
🏮સરકારે એક અફવા ફેલાવી કે કોન્ટ્રાકટ ને કાયમી કરવામાં આવશે. શબ્દની માયાજાળમાં ફસાવી દીધા. અમુક માધ્યમો એ અર્થઘટન ખોટું કરી લખી નાખ્યું કે ""#કોન્ટ્રાકટ_કર્મચારી"" ને કાયમી કરવામાં આવશે, જ્યારે GR માં સ્પષ્ટ લખ્યું છે ""#કોન્ટ્રાકટ_જગ્યાને"" કાયમી કરશે.
🏮હા હજી તો વિચારણા હેઠળ છે અને બજેટ માં આ પ્રસ્તાવ મૂકવામાં આવશે.
🔴અંગ્રેજો એ ઇસ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપના સમયે ગુલામ બનાવવાની વાત નોહતી કરી, એને વેપાર કરવાની વાત કરી હતી, પછી કાળા કાયદા લાવી લાવી ગુલામ બનાવી નાખ્યા હતા. આ સરકાર પણ આ પ્રકારના કાળા કાયદા લાવી ગુલામ બનાવવા અને શોષણગીરી કરી રહી છે.
🔴આટલી જગ્યાઓ ખાલી હતી એ છતાં આપડે કરાર પર જઈને જગ્યા ભરાવી દઈએ તો ક્યાંથી મોટી ભરતી આવશે.
🔴યોજના માં 21 થી 24 હજાર પગાર ની લાલચ આપી બેરોજગાર યુવાનોની બેરોજગારી અને નબળી આર્થિક સ્થિતિ નો ફાયદો ઉઠાવી રહ્યા છે.
🔴બેરોજગ���રી એટલી ચરમસીમા પર પહોંચી ગઈ છે કે યુવાનો પરિવાર ને ચલાવવા આવી કુપ્રથા નો ભોગ બની રહ્યા છે.
@kuberdindor
જગ્યાઓ ઘણી ખાલી છે... શિક્ષકો તો ઘણા જોઈએ છે... તો કાયમી ભરતી કરવામાં જાય છે શું... ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવામાં આવે તો તમને ઘણા ઉમેદવારો ની દુઆ મ���શે.... ઉમેદવારો તેમની સાથે થયેલા અન્યાય ને યાદ પણ નહિ કરે...
જ્ઞાન સહાયક યોજના એ એવું જ છે જેમ કે પલળેલા છાપરા પર પ્લાસ્ટિકની ચાદર નાખવી — થોડો સમય ટકી જશે, પણ ઘર તો ભીનું જ થશે! 🤦♂️
શિક્ષણમાં પેચવર્ક નહીં, સંપૂર્ણ મરામત જોઈએ. ખાલી જગ્યાઓ ભરવા બીજો રાઉન્ડ લો અને બાળકોને સાચા શિક્ષક આપો, અડધા ઉકેલો નહીં. 📚🔥