@jitu_vaghani@narendramodi દિવ્યાંગ બાળકો આત્મનિર્ભર થાય એ માટે તેનું પુનર્વસન કરતાં ગુજરાતનાં 1024 સ્પે.એજ્યુકેટરને RCI અને સુપ્રીમ કોર્ટ આદેશાનુશાર તથા ગેઝેટ મુજબ કાયમી કરો તો આત્મનિર્ભર ભારત ચોક્કસ બનશે..
સુપ્રીમ કોર્ટ ના ચુકાદો પ્રમાણે અને ભારત સરકાર ગેજેટ પ્રમાણે દિવ્યાંગ બાળકોના 1024 સ્પેશિયલ એજયુકેટર ઓને કાયમી કરો, દિવ્યાંગ બાળકોના નિરંતર શિક્ષણ મળી રહે ગુજરાત માં 80,000 હજાર દિવ્યાંગ વિદ્યાર્થીઓને ન્યાય આપો, @PMOIndia@CMOGuj@stagujarat123@PatilOffice@jitu_vaghani
@jitu_vaghani તમે તો સંસ્થાઓ ની વાત કરે છે...ગવર્મેન્ટ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 80,000 બાળકોનું શુ?
તમે તો સમજો જ છો કે વિશિષ્ટ બાળકને વિશિષ્ટ શિક્ષક જ ભણાવી શકે તો આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોનો શુ વાંક?
@PMOIndia
#SpecialEducators are demanding for getting Regular job, though they are on contractual employees but they can't teach special children on daily basis. There are 1024 special educators among 80,000 #Divyang Child.
@narendramodi@Bhupendrapbjp@CRPaatil