કારણ કે 15 તારીખે નું કહ્યું હતું અને અડધો દિવસ જતો પણ રહીયો છે અને ઉમેદવારો વેબસાઇટ ઉપર પોતાના FML માટેની કાગડોળે રાહ જોઈને બેઠા છે આથી આપ સાહેબ ઉપર અમને વિશ્વાસ છે કે MPHWતથા પશુધન નિરીક્ષક નું FMLસમયસર આપ જાહેર કરી દેશો...@GujPRHDept@bachubhaikhabad
@Hasmukhpatelips સાહેબ ગુજરાત પંચાયત મંડળ દ્વારા આજ રોજ એટલે કે15-2-2023 ના રોજ પશુધન નિરીક્ષક તથા 21-2-2023ના રોજ MPHWનુ FML આવી જશે તેવું કમિટમેન્ટ આપેલ છે આથી આપ સાહેબશ્રીને ખાસ વિનંતી કે ઉમેદવારોનો વિશ્વાસ ના તોડતા અને એ પહેલા FML બહાર પાડી દેવા આપશ્રીને વિનંતી
@Hasmukhpatelips
આદરણીય સાહેબ શ્રી
ગૌણ સેવા દ્વારા બિનસચિવાલય ક્લાર્ક ને નિમણુક આપવાની શક્યતા હોય
પંચાયત સંવર્ગ ના mphw અને લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર ને પણ જાતિ વેરીફીકેશન pending રાખી ને નિમણુક આપવા વિનંતી
Gpssb દ્વારા લેવામાં આવેલ #૦૯પશુધનનરીક્ષક૨૦૨૦૨૧ ભરતીના ડોક્યુમેન્ટ વેરીફીકેશન પૂર્ણ થયાને ૬ માસ થયાતો હજુ નિમણુક આપવા માં કેમ વિલંબ થઈ રહ્યો છે. કદાચ ગોલમાલ તો નથી થઈ રહી ને ડોક્યુમેન્ટ વગર ના મિત્રો ને ડોક્યુમેન્ટ લાવવા નો સમય તો નથી આપી રહ્યાને.
@bachubhaikhabad@Bhupendrapbjp
@bachubhaikhabad સાહેબ શ્રી પશુધન નિરીક્ષક ની ભરતી નું હજી ફાઇનલ મેરીટ લિસ્ટ આવ્યું નથી તો એના માટે કંઈક કરો અને જલ્દીથી જલ્દી ફાઇનલ મેરીટ લિસ્ટ આવે અને નિમણૂક મળે એવી આશા રાખીએ છીએ
@deepakrajani123 પશુધન નિરીક્ષક ની ૨૦૨૧/૨૨ ભરતી મા કૃષિ & Kamdhenu University ના વિદ્યાર્થી ને નિમણૂક આપો. બીજાની તપાસ પાસળ ગુજરાત ના વિદ્યાર્થી ને અન્યાય. પશુપાલન ખાતામાં ૩.૫ મહિનાથી ફાઈલ Pending.
15/10/2022 ના રોજ અમને પણ ઓડર આપો સાહેબ@RaghavjiPatel@deepakrajani123@pkumarias@Janak_Sutariyaa
@deepakrajani123 પશુધન નિરીક્ષક ની ૨૦૨૧/૨૨ ભરતી મા કૃષિ & Kamdhenu University ના વિદ્યાર્થી ને નિમણૂક આપો. બીજાની તપાસ પાસળ ગુજરાત ના વિદ્યાર્થી ને અન્યાય. પશુપાલન ખાતામાં ૩.૫ મહિનાથી ફાઈલ Pending.
15/10/2022 ના રોજ અમને પણ ઓડર આપો સાહેબ @RaghavjiPatel@deepakrajani123@vmittra@pkumarias
@deepakrajani123 પશુધનનિરીક્ષક પછી લેવાયેલ ભરતીઓના પણ ફાઈનલ મેરીટ લીસ્ટ અને જિલ્લા પસંદગી પ્રોસેસ પણ પૂર્ણ તો સર,પશુધનનિરીક્ષક ભરતી માં કેમ આટલો વિલંબ?? ફાઈનલ મેરીટ લીસ્ટ & ઓર્ડર ક્યારે આપવામાં આવશે જેની માહિતી આપવા નમ્ર વિનંતી.
@brijeshmeja1 @AmitShah લમ્પી વાયરસ થી આટલી ગાય માતા ના મોત થઈ રહ્યા છે છતાં પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવેલી "પશુધન નિરીક્ષક" ને ફાઈનલ લીસ્ટ અને ઓડર કેમ નથી આપતી સરકાર..? અત્યારે ઑર્ડર નઈ તો ક્યારે આપશે...??????🤔
હાલ માં ગુજરાત મા લંપી રોગ એ કહેર મચાવ્યો છે સાહેબ,પંચાયત બોર્ડ દ્વારા લેવામાં આવેલી પશુધન નિરીક્ષક ની ભરતી નું જલ્દી પરિણામ આવે અને પશુધન નિરીક્ષક એમની સેવા આપી સકે તો જલ્દી ઓર્ડર આપવા વિનંતી.#પશુધનનિરીક્ષક#ગુજરાત@RaghavjiPatel @brijeshmeja1 @Bhupendrapbjp@RameshKataraMLA
#
@CMOGuj સાહેબ અધિકારી ઓ ને સુચનાઆપજો બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામે ગરીબ આદિવાસી ઓ મકાન સહાય થી વંચિત છે વિજળી થી વંચિત છે આવાસ યોજના થી વંચિત છે સાચી તપાસ કરાવી આદિવાસી ઓ ને સરકાર શ્રી ની યોજના ઓનો લાભ આપવા નમ્ર વિનંતી ભીલ ઈશ્વર ધનકવાડા દિયોદર