સિક્યોરિટી પકડાયો,
ટિકિટ ફાડનાર પકડાયો,
સુપરવાઈઝર પકડાયો,
મેનેજર પકડાયો,
પેટા કોન્ટ્રાક્ટર પકડાયો,
પણ
હજી સુધી ઉદ્ઘાટન ��રનાર નથી પકડાયો,
પંદર વર્ષ સુધી પુલનો માલિક બનનાર નથી પકડાયો,
એ અધિકારી ન પકડાયો જેણે પુલનું
ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા વગર પુલ ચાલુ કરનાર પર કાર્યવાહી ન કરી,
@NHMGujarat01@Prakash09671436@BJPGujarat@CRPaatil@PatilOffice ગુજરાત ની સરકાર અતી સંવેદનશીલ છે એટલે ચુંટણી ના પરીણામ જાહેર થયા પછી આવનારા આપ સરકાર ને સારું કાર્ય કરવા નો મોકો આપશે બધા કાર્ય વતૅમાન સરકાર દ્વારા થશે તો આપ માટે કાંઈ કામગીરી નય રહે માટે