રાજ્ય ના વિકાસ માટે આ બધી ખાલી જગ્યાઓ ભરવા ની તાતી જરૂરિયાત છે.
આ મુદ્દા ને ગંભીરતા થી લઇ ને "ખાસ કિસ્સા" હેઠળ ત્વરિત પગલાંઓ લેવા માં આવે અને જાહેર જીવન ને અસર ના કરે તે માટે પૂરતું માનવબળ પૂરું પાડવા માં આવે.જેથી રાજ્યની અને નિગમની પ્રગતિમાં મદદ મળી શકે અને બેરોજગાર યુવા.
વીજ પુરવઠો એ એક Essential Service હેઠળ આવતું મહત્વ નું વિભાગ છે. અને જાહેર ���ીવન ને અસર કરનારું એક મહત્વ નું ક્ષેત્ર છે. રાજ્ય ના ઔધોગિક વિકાસ ક્ષેત્રે મહત્વ નું અંગ કહી શકાય. જીવન જરૂરી આવા ખાતા માનવબળ ની જગ્યાઓ ખાલી હોવી તે એક ચિંતા નો અને ગંભીર મુદ્દો કહી શકાય. (1/3)
#Revised_Revenue_Talati_Syllabus#તલાટી ની ભરતી માં ઓછા ઉમેદવારો પરીક્ષા આપી શકે એ હેતુથી બનાવામાં આવેલ અભ્યાસક્રમ માં બદલાવ કરવામાં આવે આ કોઈ #GPSC ની પરીક્ષા નથી તો તમે લેખિત પરીક્ષા રાખી રહ્યા છો
ઉમેદવારો ના ધીરજ ની પરીક્ષા ના લો વિનંતી છે અભ્યાસક્રમ બદલવામાં આવે
@CMOGuj
#Revanu_Talati_Update
⚡રેવન્યુ તલાટી.
👉શનિવાર સુધી જાહેરાત થઇ શકે છે.
👉પરીક્ષા બે ભાગમા લેવાઈ શકે છે.
��બન્ને સ્ટેજ હાલ ની પરીક્ષા CCE Group-B પેટર્ન આધારિત હોઈ શકે છે.
👉પ્રથમ સ્ટેજમા મેથ્સ રિઝનિંગનું ભારણ ઘટાડી સામાન્ય અભ્યાસનું ભારણ વધારવામાં આવી શકે છે.
#સંભવિત
~~સૂત્રો
#Revised_Revenue_Talati_Syllabus
જીપીએસસી દ્વારા હાલમાં ક્લાસ વન ટુ ની મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને ઈંગ્લીશના પેપરો ક્વોલીફાઇંગ કરવામાં આવ્યા છે જ્યારે રેવન્યુ તલાટી વર્ગ ત્રણ ની પરીક્ષા ની અંદર ગુજરાતી અને ઈંગ્લીશના પેપરને મુખ્ય બનાવવામાં આવ્યા છે જે તર્કવિહીન લાગી રહ્યું છે