@Hasmukhpatelips તમને પણ સાહેબ. આ ભરતી એક દમ પારદર્શી રીતે લેવા બદલ આપનો આભાર. આજે ahemdabad સિટી માં નામ જોઈને ખુશી નો પાર ના રહ્યો. તમને મળવા જરૂર આવીશું ટુંક સમય માં . આપના આશિર્વાદ લેવા
@BhutiyaVarsha@deepakrajani123 સાચી વાત છે ભાઈ મારે પણ એવું જ થયું છે.પણ આં પોલીસ છ�� ગમે તે જગ્યા આવે પોતાની પુરે પુરી તાકાત લગાવી ને duty કરવાની છે આપને જેટલા કડવા અનુભવ થાય છે એવા હવે આપડા હદ માં આવતા લોકો ને ના થાય એનું ધ્યાન રાખવાનું છે . all the best Bhai
@deepakrajani123 દીપક ભાઈ એલઆરડી ૨૦૨૧/૨૨ ને ક્યારે નિમણુક મળી શકે પ્લીઝ જણાવજો યાર તમારે એક પત્રકાર તારીખે જણાવવું જોઈએ માહિતી લાવીને. માહિતી ખોટી હોય શકે પણ જણાવવી જરૂરી છે