ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવનારી 205, 206, 209 અને 211 માં સમતી પત્રક ઓનલાઇન આવતીકાલથી ત્રણ દિવસ માટે સ્વીકારાશે. તારીખ 27મી એ મુદત પૂર્ણ થયા બાદ થયેલી રજૂઆત પછી ઉમેદવારોની તરફેણમાં બોર્ડે લીધો નિર્ણય
ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન નો ચાર્જ સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની ને સોપાયો. ગૌણ સેવા પસંદગી બોર્ડમાં ચેરમેન તરીકેસુંદર કામ કરનાર અધિક મુખ્ય સચિવ એકે રાકેશ કૃષિ વિભાગમાં મુકાતા રાજ્ય સરકારે કર્યો ફેરફાર. હવે ભરતી ની કાર્યવાહી ઉપર નજર રાખશે દયાની
ગુજરાતમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા..
અમદાવાદમાં સૌથી વધુ 141 કેસ જાહેર થયા
સુરત શહેરમાં 30 રાજકોટમાં 29 મોરબીમાં 22 અને વડોદરામાં પણ 22 કેસ નોંધાયા
રાજ્યમાં કુલ 2136 દર્દીઓ કોરોનાથી સંક્રમિત
મારૂ ગુજરાત તાલીમ કેન્દ્રમાં બીજા રાજ્યની સરખામણીમાં નબળું ન હોવું જોઈએ તમે SRPF ને પેરા કમાન્ડો જેવી તાલીમ આપો પરંતુ ગુજરાતમાં જ આપો અને ક્યાં મેદાનની અશત છે ગીરના જંગલમાં આપો તાલીમ ડાંગના જંગલ માં આપો પણ તાલીમ ગુજરાતમાં આપો અને ગુજરાતમાં CRPF જેવા તાલીમ કેન્દ્રો બનાવો. @CMOGuj
વીડિયો સિવાય બીજા ક્યારેય બનાવ્યા નથી.હવે આમાં શું વાંધો પડ્યો ?
એક લાખ ઉપર સબસ્ક્રાઇબર હતા તે વાંધો પડ્યો હસે ?
એમ હોઈ કે આ બધા હતકંડા અપનાવવાથી દબાવી શકશો તો ભૂલ ખાવ છો દબાઈ જાય તે આ હાવજ નહીં.
"#જેટલો_તોડવાનો_પ્રયાસ_કરશો_એટલો_હું_મજબૂત_બનીશ_મજબૂર_નહીં"
દિવસ રાતની મહેનત હતી.
ઇંગલિશ સ્ટેનો ગ્રેડ ટુ ની પરીક્ષા 25- 26 ફેબ્રુઆરીએ યોજાઇ શકે છે. 89 પોસ્ટ માટે 740 થી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા. ગૌણસેવા પસંદગી બોર્ડ કરી રહ્યું છે આયોજન
@Hasmukhpatelips વિદ્યાર્થી ઓ વારંવાર જે આપનું નામ લેતા ની સાથે જ ઉભા થઈ જતાં હતા એનું આ જ કારણ હતું સાહેબ શ્રી.....આપનો ખૂબ ખૂબ આભાર......આપને ધન્ય સે સાહેબ શ્રી...🙏🏻🙏🏻🙏🏻
@Hasmukhpatelips વિદ્યાર્થી ઓ વારંવાર જે આપનું નામ લેતા ની સાથે જ ઉભા થઈ જતાં હતા એનું આ જ કારણ હતું સાહેબ શ્રી.....આપનો ખૂબ ખૂબ આભાર......આપને ધન્ય સે સાહેબ શ્રી...🙏🏻🙏🏻🙏🏻
ઘણી આશા સાથે અમે સાહેબ શ્રી આ ભરતી ની રાહ જોતા..પરીક્ષા આપી.પરિણામ આવ્યું,પસંદગી પત્ર મલ્યા છેવટે સરકાર ને તો કેડર વચ્ચે અસમાનતા જ ઉભી કરીને SRPF ઉમેદવાર ને ઝડપી ગ્રુપ ફાળવણી આપવામાં આવે.
@dgpgujarat@sanghaviharsh@CMOGuj@Hasmukhpatelips#LRD_ORDER_2022
સાહેબ શ્રી ને જણાવવાનું કે હાલ 2021-22 ની ભરતી ના 4450 SRPF જવાન ની ઝડપી ગ્રુપ ફાળવણી આપવામાં આવે હથિયારી અને બિનહથિયારી ઉમેદવાર ને મેડિકલ ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો સાહેબ આ બાબતે પણ થોડું ધ્યાન આપજો.🙏
@dgpgujarat@sanghaviharsh@CMOGuj@Hasmukhpatelips