મહેસુલીતલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું કામ તથા ગામનમૂનાનંબર ક થી 18 અને લગ્નનોંધણી તથા અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગત બીજા કામો,તલાટી કમ મંત્રી કરે છે તેમ છતા જો મહેસુલતલાટી ને ૧૨ વર્ષે ૪૪૦૦ ગ્રેડપે મળે તો પંચાયતતલાટીને કેમ નહીં.
#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
નામ બદલી ને કામ બદલી શકાતું હોય તો તલાટી મંત્રી ને ગ્રામ વિકાસ અધિકારી નામ જાહેર કરી દયો એટલે ગ્રેડ પે ૪૪૦૦ નડે નહીં અને કામગીરી વધારી છે એનો રંજ ના રહે.....#TCMStrikeGujarat#brijeshmerja#cmgujarat
રાજ્ય સરકાર જેવી રીતે પોલીસ ગ્રેડ પે મુદ્દે સકારાત્મક છે તેવી જ રીતે તલાટી કમ મંત્રીશ્રી ઓ ની પણ ગ્રેડ પે મુદ્દા ની રજૂઆત ને ધ્યાને લઇ ૧૫ ઓગષ્ટની પૂર્વ સંધ્યા એ તલાટી કમ મંત્રીશ્રીઓ અને પોલીસ કર્મચારીઓ ના ગ્રેડ પે વધારી તેમના પરિવાર ને ખુશી ના સમાચાર આપો🙏
@CMOGuj
@brijeshmeja1
જો તલાટી કમ મંત્રીન��� PSI નું પ્રોમશન મળતું હોઈ તો બીજા પોલીસ ને અન્યાય થાય! ??
જો તલાટી કમ મંત્રીને CRC કે BRC નું પ્રોમોશન મળતું હોય તો શિક્ષકને અન્યાય થાય કે!??..તો પછી તલાટીની પોસ્ટમાં બીજાને પ્રોમોશન મળે તો તલાટી ને અન્યાય થાય જ ને.. #सचिवजीहड़तालपेहै @brijeshmeja1 @GRTMM1
વર્ગ ૩ ની એક માત્ર એવી પોસ્ટ
જે ની સહિ માં સીધા
��જીસ્ટાર નાં સિક્કા વાગતા હોય જેમ કે
લગન નોધણી રજીસ્ટ્રાર
જન્મ મરણ રજીસ્ટાર
અને નગર પાલિકા નાં ચીફ ઓફિસર જન્મ મરણ નાં દાખલા માં સબ રજિસ્ટ્રાર નાં સિક્કા વાગતા હોય તો ય કે તમને 4400 ગ્રેડ પે ના મળે તો કોને મળે?
વર્ગ ૩ ની એક માત્ર એવી પોસ્ટ
જે ની સહિ માં સીધા
રજીસ્ટાર નાં સિક્કા વાગતા હોય જેમ કે
લગન નોધણી રજીસ્ટ્રાર
જન્મ મરણ રજીસ્ટાર
અને નગર પાલિકા નાં ચીફ ઓફિસર જન્મ મરણ નાં દાખલા માં સબ રજિસ્ટ્રાર નાં સિક્કા વાગતા હોય તો ય કે તમને 4400 ગ્રેડ પે ના મળે તો કોને મળે?