STI નું પેપર શાંતિ પૂર્ણ પૂરું . gpsc નું પેપર પણ પોલીસ જેવું લાગતું હતું સહેલું અને લોબુ હતું .સમય માગી લે એવું અને વિચારી વિચારી ને લખે એવું હતું👍🙏🙏 @Hasmukhpatelips
We are all deeply disturbed with the findings of animal fat (fish oil,pork fat and beef fat )mixed in Tirupathi Balaji Prasad. Many questions to be answered by the TTD board constituted by YCP Govt then. Our Govt is committed to take stringent action possible.
But,this throws light on many issues surrounding desecration of temples ,its land issues and other dharmic practices.
Many be the time has come to constitute a ‘Sanatana Dharma Rakshana Board’ at a National level to look into all the issues related to temples in entire Bharath.
A debate has to happen at a National level by all the policy makers, religious heads, judiciary,citizens,media and all others in their respective domains.
I think we all should come together to put an end to desecration of ‘Sanathana Dharma’ in anyform.
@yadavakhilesh आरक्षण का लाभ नीचे तक पहुंचे। पूरा बुंदिया अकेले मत खाइए अखिलेश जी! दूसरों को मौका दें।
इतने दशकों से आरक्षण लागू है। जिन्हें पहले मिला, उनकी दो-तीन पीढ़ियां अपने ही समाज में काफी आगे बढ़ चुकी हैं।
एक गरीब दलित की प्रतियोगिता अब सवर्ण से नहीं, अपने ही समाज के क्रीमी लेयर से है।
मनुस्मृति में हिन्दू समाज को चार वर्णों में बाँटा गया -
1.ब्राह्मण
2.क्षत्रिय
3.वैश्य
4.शूद्र
संविधान में भी समाज को चार वर्गों मे बाँटा गया है-
1.General
2.OBC
3. SC
4. ST
मनुस्मृति कर्म अनुसार
संविधान जन्म के अनुसार
अब प्रश्न यह कि सबसे बड़ा जातिवादी कौन?
मनुस्मृति?
या
संविधान?
जवाब दीजिए जवाब .......
આવી જ હાલત પાલનપુર અમદાવાદ High way પર આવેલી હોટલ ની છે.
પહેલાં જ્યાં બસ વિરામ લે ત્યાં લોકો ચા-નાસ્તો જમવાનું વગેરે લાભ લેતા.
હવે બસ ડ્રાઈવર કન્ડક્ટર સિવાય ભાગ્યે જ કોઈક ચા પિતું હોય છે. કોઈને ખાસ જરૂર હોય તો જ પડીકા ખરીદે.
બાકી
જય શ્રી રામ
Congratulations Surat!!
“સ્વચ્છતામાં સર્વોચ્ચ સુરત.”
સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૩ ની યાદી જાહેર થતાં દેશના સ્વચ્છ શહેરોમાં સુરત સર્વોચ્ચ સ્થાને છે, સ્વચ્છતાના બહુમૂલ્ય હેતુને સાર્થક કરીને આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા બદલ સર્વે સુરતવાસીઓને હાર્દિક શુભકામનાઓ.
#VMC
📌વડોદરા મહાનગર પાલિકા દ્વારા આરોગ્ય વિભાગની પરીક્ષાનો વિવાદ.
📌સ્પર્ધાત્મક પરીક્ષાના વિવાદનું એપિસેન્ટર બનતું #વડોદરા.
⛔વિષય : તારીખ 17.12.2023 ના રોજ આયોજીત વિવિધ પરીક્ષામાં થયેલ ગંભીર ક્ષતિઓ જણાવવા બાબત.
🛑#MPHW સંવર્ગની પરીક્ષા સંદર્ભે👇
👉- નાલંદા ઇન્ટરનેશલ સ્કૂલ,સેવાસી માં અંદાજે 150 જેટલા વિધાર્થીઓની OMR sheet અલગ અલગ આપવા સંદર્ભે આ તમામ ઉમેદવાર પરીક્ષાથી વંચિત રહેલ.
👉આ સંદર્ભે મહાનગર પાલિકા દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે ? 🤔હજી સુધી તેની કોઈ જાણ અધિકૃત રીતે કરેલ નહીં ?
🤔કેમ જવાબદાર અધિકારીઓ સામે એક્શન લેવામાં નથી આવતા ?
🤔શું દાળ માં કંઈ કાળું છે ??
👉- ઉમેવારો દ્વારા મળતી રજૂઆત મુજબ ગુજરાત પબ્લિક સ્કૂલ,અટલાદરા યુનિટ 2 ના પ્રથમ માળ બ્લોક નંબર ૩ માં ક્લાસ રૂમની છેલ્લી બેન્ચ પર એક સાથે ૩ ઉમેદવારોના બેઠક ક્રમાંક હોવાથી ત્રણેય ઉમેદવારોએ એક જ બેન્ચ પર બેસીને પરીક્ષા આપેલ.
👉આ સંદર્ભે શું આ રૂમના CCTV તપાસ કરવામાં આવ્યા છે કે કેમ ?
👉- આજ એજન્સી દ્વારા વર્ષ 2021-22 માં MPHW સંવર્ગની પરીક્ષા લેવાઇ હતી તેમાં 20 થી પણ વધારે પ્રશ્નો અને પ્રશ્નોના જવાબોમાં ભૂલ હતી. 🚫7 થી પણ વધારે પ્રશ્નોના 2 જવાબ હતા અને 7 થી પણ વધારે પ્રશ્નો રદ કરવામાં આવ્યા હતા આટલી બધી ભૂલોના કારણે પરીક્ષાની ફાઇનલ આન્સર કી અધધ "5 વાર" બદલવામાં આવી હતી જેના લીધે પરીક્ષા લીધાના 8 મહિના જેટલા લાંબા સમયબાદ પરિણામ જાહેર કરાયું હતું. આ વખતના પ્રશ્નપત્રમાં પણ જે વર્ષ 2021-22 ની પરીક્ષામાં વિવાદનું કારણ બનેલ તેજ પ્રશ્નોનું પુનરાવર્તન થયેલ છે.આજ પરીક્ષામાં ધ્યાન પ્રશ્નો એવા પૂછવામાં આવ્યા છે જેના તમામ વિકલ્પો સાચા છે.🤔
અને ઘણા માં તમામ વિકલ્પ ખોટા છે.🤔
કેમ ગંભીરતા સમજવામાં નથી આવતી ??🤔
☝️👉આ સંદર્ભે પરીક્ષાનું આયોજન કરવામાં આટલી બધી બેદરકારીઓ હોવા છતાં શા માટે "#વિવાદિત_એજન્સીને" આ પરીક્ષા યોજવાનું કાર્ય સોંપવમાં આવ્યુ ?? રાજ્યમાં ઘણી બધી એજન્સીઓ ખૂબ જ સારી રીતે પરીક્ષાનું આયોજન કરે છે છતાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા શ માટે ભૂલોનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે છે ?
કેમ આ એક જ એજન્સી પ્રત્યે VMC ને આટલો બધો પ્રેમ છે ? 🤔
👉મેડિકલ ઓફિસર, લેબ ટેક્નિશિયન અને ફાસિસ્ટ અહીં દર્શાવેલ ત્રણેય સંવર્ગના ઉમેદવારો ના પ્રશ્નપત્રોની સીરિઝ મુજબ પ્રશ્નો અલગ અલગ પૂછાયેલ છે જે ખૂબ જ ગંભીર બેદરકારી છે,સીરિઝ A ના પ્રશ્નો સીરિઝ,B,C,Dથી તદ્દન અલગ અલગ હોઇ અમુક ઉમેદવારોને પ્રશ્નપત્ર સરળ રહ્યુ જ્યારે અન્ય સિરીઝના ઉમેદવારોને અઘરું રહ્યું.
☝️👉- આ સંદર્ભે વડોદરા મહાનગર પાલિકા દ્વારા આટલા બધા દિવસો થયા હોવા છતાં હજી સુધી એજન્સી સામે કોઈ પગલાં લીધા કે કેમ અને આવી ગંભીર ભૂલો માટે જવાબદાર કોણ ?
🚫મીડિયાના માધ્યમથી કે અધિકૃત માધ્યમ થી જણાવવા/ સ્પષ્ટતા કરવા અપીલ કરીએ છીએ.🙏
👉- આજે પરીક્ષા લીધે 10 દિવસ થયા હોવા છતાં એક પણ સંવર્ગના ઉમેદવારોની OMR SHEET અને PROVISIONAL ANSWER KEY વેબસાઇટ પર ઉપલોડ કરવામાં આવી નથી.છેલ્લા 1 વર્ષથી આયોજીત એક પણ ભરતીબોર્ડ એવું નહીં હોય કે જેઓએ પરિક્ષાના 48 કલાકની અંદર ઉમેદવારોની OMR SHEET ઉપલોડ કરવામાં ચૂક કરી હોય.
શું કઇ રંધાઈ તો નથી રહિયુ ને ?
👉- ઉપરોક્ત વિષય સંદર્ભે વડોદરા મહાનગર પાલિકા ૩ દિવસની અંદર પોતાનો મત સ્પષ્ટ કરે જો વડોદરા મહાનગર પાલિકા વિધાર્થીઓ પ્રત્યે હકારાત્મક રીતે નિર્ણય લેવામાં આવતો નથી તો આગામી સમયમાં અમો રાજ્યસરકાર અને નામદાર કોર્ટ સુધી વડોદરા મહાનગર પાલિકા દ્વારા થયેલ ક્ષતિઓનું ધ્યાન દોરી જરૂરી પગલાં લેવા રજૂઆત કરીશું.
નોંધ:-ઉપરોક્ત તમામ માહિતી અમોને મહેનતુ ઉમેદવારો દ્વારા મળેલ છે.
@CommissionerVmc@VMCVadodara
@dymc_vmc
@mpvadodara
@timesofindia@aajtak@Divya_Bhaskar@CMOGuj@GujaratTak@gujratsamachar@sandeshnews@DevendraBhatn10@Divya_Bhaskar@gujaratsamay24@gujratsamachar@sandeshnews@PatnagarSandesh@DivyaNews@Alpeshp98052279@hardik_hitu@hdraval93@Jamawat3@Zee24Kalak@VtvGujarati@tv9gujarati@JP_LOKSATTA
#બરોડા_ન્યુઝ
#સયાજી_ન્યુઝ
@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@ABPNews@ZeeNews@aajtak
છેલ્લા 2 મહિનાથી સાંભળીએ છીએ કે એસટી નિગમના ફિક્સ પે ના કર્મચારીઓ ને મળશે પગાર વધારો !!
⛔નિગમ ના કર્મચારીઓ સાથે શા માટે ઓરમાયું વર્તન કરવામાં આવે છે ? કેમ આટલી વાર લગાડવામાં આવી રહી છે ?
⛔ફરીથી સમચાર મળી રહિયા છે કે રાજ્ય ના નાણા વિભાગે આપી મંજૂરી.. 30% નો પગાર વધારો મળશે.
🤔પણ ક્યારે ?
🤔કેમ ઓફિસિયલ #પરિપત્ર જાહેર નથી થતો ?
#GSRTC
@sandeshnews માં. @sanghaviharsh સાહેબશ્રી એ તો મુખ્ય મંત્રી @Bhupendrapbjp સાહેબશ્રીનાં નેતૃત્વ હેઠળ 7/11/23 નાં રોજની મંજૂરી આપી દીધી હતી. પણ હવે 2 મહિના થવા આવ્યા છતાં અમલ નથી થયો, તો ઝડપથી કાર્યવાહી થઇ અને આવતા મહિનેથી અમલ થાય એવી આશા સહ. એસટી ફી. પ. કર્મચારીઓ. @YAJadeja@deepakrajani123
#પોલ_ટેસ્ટ_ડેમો
🔴આવતીકાલે #GETCO ની પોલ ટેસ્ટ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ માટે ઉદાહરણરૂપ વિડિયો માર્ગદર્શન.
🛑આવતીકાલે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી ને ખૂબ ખૂબ શુભેચછાઓ🎉🙌
#POLL_TEST_DEMO