GSRTC ના નડીઆદ, ના ખેડા ડેપો ખાતે આજે BJP ખેડા જીલાના BJP ના કાર્યકર્તા અને BJP ના નેતા એવા શ્રી ધીરુભાઈ ચાવડા સાહેબ દ્વારા રાત દિવસ જોયા વગર રાજ્ય ની જનતાની સેવામાં પોતાને સમર્પિત એવા ST નિગમ ના ખેડા ના કર્મચારીઓ ને મિઢાઈ ખવડાવી તેમને દિવાળી અને અને નવા વર્ષ શુભકામનાઓ પાઠવી
દરેક કંડકટરના હાથમાં જે મશીન હોય એમાં પાછળ એક QR કોડ આપી દે તો કામ કેટલું ઇઝી થઈ જાય? બંને સાઈડને છુટ્ટાની મગજમારીમાંથી મહદ અંશે શાંતિ થઈ જાય. પ્રેક્ટિકલી કેટલું પોસીબલ?
(રૂપિયો બાકી સે)
સદાય રાષ્ટ્રહિતેચ્છુ અને આપણા લોકલાડીલા વડાપ્રધાન સાહેબ શ્રી @narendramodi જી ના #જન્મદિવસના પાવનદિવસ નીમીત્તે છેલ્લા ઘણાં સમયથી #આજીજી#રજુવાત અને #આંદોલન કરતા ગુજરાત એસટીના કર્મચારીઓને ન્યાય અપાવવા માટે ગુજરાત સરકારને વિનંતી કરશો એવી અમને આશા છે.
@Bhupendrapbjp@CRPaatil
@PMOIndia સદાય રાષ્ટ્રહિતેચ્છુ અને આપણા લોકલાડીલા વડાપ્રધાન સાહેબ શ્રી @narendramodi જી ના #જન્મદિવસના પાવનદિવસ નીમીત્તે છેલ્લા ઘણાં સમયથી #આજીજી#રજુવાત અને #આંદોલન કરતા ગુજરાત એસટીના કર્મચારીઓને ન્યાય અપાવવા માટે ગુજરાત સરકારને વિનંતી કરશો એવી અમને આશા છે.
Gsrtc એ સેવા નું એકમ છે તેમાં કોય નફો કે ખોટ ના છતાં પણ જ્યારે માત્ર ને માત્ર ડ્રાઈવર કંડક્ટર ને તેના હક નું દેવાનુ થાય ત્યારે ખોટ નું કારણ આગળ ધરી ને ગેર માર્ગે દોરવામાં આવે છે પણ હવે આ બે ધારી નીતિ બંધ થવી જોઈએ અને અમને અમારા હક નું મળવું જોઇએ #We_want_justice_GSRTC
@mevada_anish ગરવી ગુજરાત માં કર્મચારીઓ નું શોષણ ક્યાં સુધી ?
હકનું માંગીએ છીએ ભીખ નથી માંગતા
કર્મચારીઓ માં રોષ 34% ના બદલે 17% મોંઘવારી જ ચૂકવાય છે ?
Gsrtc ના કર્મચારીઓ ને ક્યાં સુધી અન્યાય
કર્મચારીઓના ભથ્થા બાબા આદમ વખતથી ચાલ્યા આવે છે
આવી મોંઘવારીમાં ઘર કેવી રીતે ચલાવવા
We want jutice
@jitu_vaghani@Bhupendrapbjp Gsrtc ના કર્મચારીઓ માં રોષ 34% ના બદલે 17% મોંઘવારી જ ચૂકવાય છે ?
અમારા બાળકો ને ભણાવવામાં તથા પરિવારનું ભરણપોષણ માં ખૂબ જ મુશ્કેલી પડે છે.સુધારેલ ગ્રેડ પે નો અમલ થતો નથી
Gsrtc ના કર્મચારીઓ ને ગુજરાત રાજ્યની મોંઘવારી માં શા માટે *અન્યાય* ?