2017 માં 17500 પોલીસ ની ભરતી કરી હતી ત્યારે પણ ટ્રેનીંગ માટે ગુજરાત બહાર મોકલવાની નોબત નહતી આવી અને અત્યારે 10,000 ની ભરતીમાં ઉમેદવારોને બીજા રાજ્યોમાં મોકલવામાં આવશે???
મતલબ કુછ ભી??
ચાલી શું રહ્યુ�� છે ભાઈ રાજ્યમાં??
#SRPF
@sanghaviharshil
@CMOGuj
@Vivekdoza
વાહ રે સાહેબ!! જે પેપર લીક કરે છે તેમને તમે માત્ર શંકાસ્પદ વ્યક્તિ ગણો છો ને લાખો લોકો એ આપેલ પરીક્ષા કેન્સલ કર્યા છતાં તેમને નિર્દોષ ઠેરવી છોડી મૂકો છો. જે આવા કાવતરાઓને મિડીયા સમક્ષ લાવે છે તેને જ તમે લોકપ્રિયતા મેળવવા લીક કરનાર ગણાવો છો.. ખરેખર લોહી ઉકળી ઉઠે છે..😡
@YAJadeja
ગોપાલ ઇટાલિયા તારો અધ્યક્ષ છે તેને ફોન કર.
આવું ભાજપ વાળા કોઈને કહેવાની હિંમત કરશો કે સી આર તારો અધ્યક્ષ છે તેને ફોન કર. આ થોડું વધારે નથી લાગતું? ભલે તમે ભાજપ ને મદદ કરનાર વ્યક્તિ છો એટલે "AAP" ના કાર્યકર્તા પર પાવર બતા��ો પણ એક પત્રકાર છો તે પણ ન ભુલવું જોઈએ..
@Janak_Sutariyaa
એક વખત કોઈન��� પણ વાત કે ખોટા મેસેજથી ભ્રમિત થયા વગર માત્ર આમ આદમી પાર્ટીને મત આપો !
એક મોકો આપજો પછી કામ ના કરીએ તો બીજી વાર બદલી નાખજો !
પણ હવે 27 વર્ષના કુશાસન પર વિશ્વાસ ના કરતા
નહીતો તમારા બાળકોના પેપર ફોડશે !
બાળકોથી વધારે ભાજપ હોય તોય હપ્તે હપ્તે ભૂલી જાજો !
ગુજરાતના બેરોજગાર મારા ભાઈઓ તથા મારી બહેનો હું તમને એક વર્ષમાં રોજગાર અપાવવા પૂરે પૂરી મહેનત કરીશ
આમ છતા આપના હતાશ જીવન માં નવી આશા પૂરી કરવા વિશ્વ કક્ષાની પરીક્ષાની તૈયારી કરવા હું તમને વર્ષે ૩૬૦૦૦Rs અપાવીશ ..
“આપ”નો એક મત બનશે બેરોજગાર ની તાકાત
-યુવરાજસિંહ જાડેજા
@YAJadeja
@Vrajsinh_Rajput અમથા તો બોવ ભાજપ ની કાપતા હોય છે @Gopal_Italia તો જખ મરાવવા ભાજપ ના ઉમેદવારો તમારી પાર્ટી માં લો છો,, અને પાછા જતા પણ રે છે, @mahisarpanch સાથે રમત રમી ને મોટી ભૂલ કરી છે, વળતો જવાબ મળશે,અત્યાર સુધી લાગતું AAP વ્યવસ્થિત છે પણ કાંડ તો કરો જ છો એ સાબિત કરી દીધું
@Dilipsi57896226@Hasmukhpatelips આ આચાર સંહિતા નો કડક પણે જવાબ આપવામાં આવશે ,, વોટ આપીને,, નેતા ઓ ને માત્ર એમની સીટ ની જ પડી હોય છે ,, ઉમેદવારો ને તો ખાલી લોલીપોપ જ આપે છે,, ગાંધીનગર બોલાવીને શું કર્યું, ભાજપ ની મિટિંગ જેવું લાગ્યું આપણા ઓર્ડર વિશે તો કોઈ વાત થઈ નથી, પણ હસમુખ સાહેબ ની મહેનત ને સલામ છે🙏
भावनगर पीपली हाइवे पर आई होटल "जय गोपाल" ग्राहकों पर खुल्ली लूंट चला रही है , इस 20rs वाली fenta का 25rs ले रहे हे, पुछतास की तो बोल रहे हे हमे गुजरात ST बस का टेंडर मिला तो हम ज्यादा पैसे ले रहे हे बल्कि ऐसा कोई नियम नहीं है, ज्यादा बोलने पर मारपीट पर उतर आए, इसके ऊपर कार्यवाही
આમ આદમી પક્ષની જાહેરાત શહેરી વિસ્તારમાં દર ચાર કિલોમીટરના વિસ્તારમાં એક આલીશાન,સુવિધા યુક્ત અને ભાજપના ટ્રસ્ટીઓની ૨૫,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ ગેરકાયદેસર ફી લેતી ખાનગી શાળાને ટક્કર મારે એવી સરકારી શાળા હશે જયાં એક પૈસો ફી નહી લેવા માં આવે..મફત..મફત..શિક્ષણ
@Hasmukhpatelips સર, વર્તમાન સમયમાં કોઈપણ વ્યક્તિ risk લેવા તૈયાર નથી તેથી જ્યાં સુધી ઉમેદવાર ની બીજી job ચાલુ નહીં થાય ત્યાં સુધી તે lrd 2022 માંથી Otp નો ઉપયોગ નહીં કરે આવા મોટી સંખ્યામાં ઉમેદવારો મારી આજુબાજુ મા જ છે તેથી OTP એટલી નિર્ણાયક રૂપ સાબિત થઈ શકશે નહી so,pls #rewise merit# કરજો sir
@Hasmukhpatelips સાહેબ શ્રી નમ્ર વિનંતી છે કે PSI ફાઇનલ રિઝલ્ટ આવી જાય પછી પ્રિવિજનલ મેરીટ બહાર પાડો,તો PSI vala ઉમેદવારી પાછી ખેંચી શકે આપ જાણો જ છો કે ૧૬૯૦ ઉમેદવારો સમાન છે, ૨-૪ દિવસ વધુ થાય તો થોડી વધુ રાહ જોઈ લેશું પણ સાહેબ PSI ફાઇનલ પછી પ્રોવિજનલ લીસ્ટ બહાર પાડવા નમ્ર વિનંતી 🙏🙏🙏