જો સરકાર આપડી #LRD_MALE પુરુષોની લાગણી સમજે અને ન્યાય આપી દે તો કોઈ પણ ઉમેદવાર અવળું(આંદોલનનું) પગલું ભરવા નથી માંગતા,
કેમકે સાહેબ અમારી સાથે સમાનતા બાબતને લઈને અન્યાય થયો છે એ ગેરબંધારણીય છે.
તો @vijayrupanibjp સાહેબ કોઈ ઉમેદવાર મજબુર થઈ અવડુ પગલું ભરે એ પહેલાં ન્યાય આપવા વિનંતી
#2800gujaratpolice No leave, no Holliday, no festivl, nd Risk is alwys with thm. any time they will called in emrgncy no mattr they r on leave or not, I undrstnd this the part of their duty. bt still govt. needs to think abut. #homeministerGujarat#CMVijayRupani