માન્ય ભરતીબોર્ડ ધ્વારા લેવાતી પરીક્ષા લાખો ની હરિફાઈ માં અમે ઉત્તીર્ણ કરી છે, માન્ય મહેકમની પોસ્ટ પર ફરજ બજાવીએ છીએ કોઈ વધારાની પોસ્ટ પર નહીં. તો પછી શું કામ અમને તમામ ભથ્થા ને હક થી વંચિત રાખવામાં આવે છે ?
#GenZ_Against_Fixpay_Gujarat
2012માં હાઈકોર્ટે કહ્યું કે આ વ્યવસ્થા ગેરકાયદેસર છે. સરકારે શું કર્યું? સુપ્રીમ કોર્ટમાં અપીલ! ન્યાય મળ્યો, પણ અમલ ક્યારે? #GenZ_Against_Fix_Pay_Gujarat@CMOGuj
Fix Pay — આધુનિક પગારચોરીનું એવું મોડેલ, જેમાં કર્મચારીને પગાર તો મળે છે… પણ પૂરતો પગાર મળતો નથી. 😏
કામ સંપૂર્ણ, જવાબદારી સંપૂર્ણ, ડ્યુટી સંપૂર્ણ…
પણ પગાર આવે ત્યારે સરકાર કહે:
“હજુ તમે Fix Pay પર છો સાહેબ!”
#FixPay#Gujarat#પગારચોરી#RemoveFixPayInGujarat
भूषण जी, कई जनहित के मुद्दों पर आपकी मुखर भूमिका देश ने देखी है। गुजरात के फिक्स-पे कर्मचारियों का सवाल भी कम महत्वपूर्ण नहीं। वर्षों की कानूनी लड़ाई के बाद भी न्याय दूर है। अब इस मामले में निर्णायक प्रगति की सख्त जरूरत है। #GenZ_Against_Fixpay_Gujarat@pbhushan1@PMOIndia#India