#જ્ઞાન_સહાયક
અલગ અલગ નામોના લટકણિયાં લગાડી ઉઠ્ઠા ભરાવી શિક્ષણનું "#વેપારીકરણ" કરનાર પદ્ધતિ/યોજનાનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ.
બાળકોના ભવિષ્ય સાથે ચેડાં હંમેશા અસહ્ય રહશે, આપણા દેશના બાળકોના ભવિષ્ય માટે કાયમી શિક્ષકોની જરૂર છે, નવી શિક્ષણનીતિ (NEP - 2020) પ્રમાણે બાળકોના શિક્ષણ માટે શિક્ષક અસ્થાયી નહી પણ કાયમી હોવો જોઈએ તો નવી શિક્ષણનીતિના અમલમાં ધાંધલી કેમ ?
આ રીતે ભોળી જનતાના આંખોમાં ધૂળ નાખી #કોન્ટ્રાકટ_શિક્ષક પ્રથા લાગુ કરવાથી #વિશ્વગુરુ બની જવાના છીએ ?
શું આ રીતે ભણશે ગુજરાત ? જેટલા બાળકોની સંખ્યા છે એટલા પ્રમાણમાં યોગ્ય મહેકમનો વધારો કરવો જોઈએ પરંતુ અહીંયા તો ઉલટી ગંગા વહી રહી છે, શિક્ષકોના મહેકમનો ઘટાડો કરવાનો શો મતલબ ?
એ ખાસ યાદ રાખવું રહિયું કે શિક્ષણનું પતન એ રાષ્ટ્રનું પતન છે. આ શિક્ષણ પ્રણાલી ના અધઃપતન તરફ જઈ રહીયા છીએ,આપડે બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે શિક્ષક લાવવાના છે મજૂર નહીં.
👉રાજ્યની 1657 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક..
👉ઘોરણ 1 થી 8 ના 41 હજાર શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવામાં આવ્યું.
👉વર્ષ 2022-23 માં ઘોરણ 1 થી 8માં 19,963 શિક્ષકોની જગ્યા ખાલી..
#GUJ_WANT_GOV_TEACHERS
#કાયમી_શિક્ષક_ભરતી_આપો
#ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_રદ_કરો
@narendramodi@kuberdindor@Bhupendrapbjp@CMOGuj@dpradhanbjp
શિક્ષકોની કમી હોવા છતાં ૪૧,૦૦૦ શિક્ષકોની જગ્યાનું મહેકમ જ ઘટાડી દીધું, #જ્ઞાનસહાયક જેવી કરારની ભરતી, સરકારી શાળાનું બાંધકામ સાવ જર્જરીત..પીવાનું પાણી કે બાથરૂમ પણ નથી..તેથી શાળાઓમાં સંખ્યા ઓછી, હવે શાળા બંધ,
જ્ઞાનસેતુ જેવા પ્રોજેક્ટ...
સરકાર #ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે.
#Shame
@kuberdindor 60 000 na result jovama site hange thay 6... એક બાજુ કરાર આધારિત શિક્ષક ની વાત કરીએ છીએ અને બીજી બાજુ આપણે વિશ્વ ગુરુ બનવાની વાત કરીએ છીએ...કાયમી ભરતી કરો.... ભાવિ શિક્ષકોના સપના સાથે રમવાનું બંધ કરો...
@kuberdindor ૨૫૦૦૦ ની જગ્યા એ ૧૦૦૦૦ ની કાયમી ભરતી કરો બીજા જ્ઞાન સહાયક લો.અને તબક્કા વાર બીજા ને કાયમી કરો.આતો એક ઝાટકે બધા કરાર વાળા શિક્ષકો આ વાત યોગ્ય નથી.સરકારી સ્કૂલો બંધ કરાવી છે ને તમારી સરકાર ને
@kuberdindor Result આપીને સુ કરશો.તમે કરાર વાળા શિક્ષકો લેવાની વાત કરી હતી ને.૬૦૦૦૦ ઉમેદવાર ના result મા તમારી વેબસાઇટ હેંગ મારી જાય છે.અમેરિકા ની સાઈડ મારવાની વાત કરો છો
@kuberdindor પરીક્ષા લેવાની ૬ વર્ષે અને પરિણામ તો આવશે જ ને પરીક્ષા લીધી છે તો.... પણ પરીક્ષા લેવામાં આવે છે કાયમી શિક્ષક માટે અને એ પરિણામને આધારે કરાર આધારિત જ્ઞાન સહાયક અને પ્રવાસી ભરવાની વાતો કરો છો... જેનો અમે બહિષ્કાર કરીએ છીએ.
@Jamawat3@AAPGujarat@BJP4Gujarat#કાયમી_શિક્ષક_ભરતી_આપો