VIDEO | In Dahod district, Gujarat, tribal women from Limkheda taluka are turning traditional skills into self-reliance. Since forming the Parvati Sakhi Mandal in 2015 with just 10 members, they have mastered hand weaving and handicrafts, creating night lamps, baskets, and decorative items. Supported entirely by Gujarat government schemes, revolving funds, and participation in fairs, these women are reaching wider markets and generating income, showcasing the impact of skill, entrepreneurship, and government support.
#Gujarat
(Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
માન. સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર સાહેબ તેમજ ધારા સભ્ય શ્રી શૈલેષ ભાભોર સાહેબ ની આગેવાની હેઠળ લીમખેડા તાલુકા ની તિરંગા યાત્રા યોજાઈ.@CMOGuj@jsbhabhor@DahodDdo@CollectorDahod
CMTC સેન્ટર લીમખેડા ની મુલાકાત લઈ બાળકો ને ખોરાક નું મેનુ અને તેના થી આવેલ વજન ના ફેરફાર ની ચકાસણી કરી. જરૂરી સુચના ઓ આપી. @CMOGuj@DahodDdo#limkheda#Gujarat#dahod
अहं भारतम्
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્લ્ડ હેરિટેજ કમિટીના 46માં સત્રનો શુભારંભ કરાવ્યો તે અવસરે ભારતની સંસ્કૃતિ, પરંપરા અને વિરાસતને દર્શાવતો આ સુંદર વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો. જરૂર નિહાળજો.
#AhamBharatam
✅ આજ રોજ લીમખેડા ઘટક -૨ માં આંગણવાડી ક્ક્ષાએ મતદાન જાગૃતિ રેલી ની આયોજન કરવામાં આવેલ હતું . જેમાં કિશોરી, આંગણવાડી ના લાભર્થી તેમજ ગામના લોકો , ઘટક કક્ષા ના કર્મચારી દ્વારા જાગૃતિ ફેલાવી.@nirala_kk@DdoDahod@DahodPo@DahodCollector@TDOLIMKHEDA