#GSRTC નાં કર્મયોગી મંત્રીશ્રી ને 'ફરી - યાદ' કરાવી રહિયા છે એમનું વચન..
🔴30% પગાર વધારાનું વચન આપવામાં આવેલ પરંતુ હજી સુધી પગાર વધારો મળેલ નથી.
🔴GSRTC નાં કર્મચારી ગ્રુપો માં #ગણાગણાટ ચાલી રહ્યો છે કે પગાર વધારાની "લોલીપોપ" તો નથી આપી ને યુનયને અને મંત્રીશ્રી એ..
🔴કર્મચારીઓ ફરી પોસ્ટકાર્ડ લખી સરકાનરને એનું વચન યાદ અપાવી રહિયા છે.
🤔છેતરી ગયા કે શું ?
#વાહનવ્યવહાર_મંત્રી
#યુનિયન
#GSRTC
#ST
#નિગમ #પગાર_વધારો
@YAJadeja Sir Mare 81.03 marks se EWS ma to pan nam nathi and 79 vara nu nam se ews ane ae pan 104 ma j
Roll number 104080980
Chavda gaurangsinh pravinsinh
#GSRTC ના કર્મચારીઓ માટે આવી રહિયા છે સારા સમચાર.
🏮૩૦% પગાર વધારાની માંગણી નું પરિણામ આવવા જઈ રહીયુ છે.
🏮આ જીત માટે હકદાર એ કર્મચારીઓ છે જેને #બેખોફ થઈને અવાજ ઉઠાવ્યો છે.
🏮આ જીત માટે હકદાર એ લોકો પણ છે જે યુનિયન ની આંખ માં આંખ નાખી હક ની માંગણી કરી રહિયા હતા.
🏮યાદ રાખજો "પદ" કોઈપણ હોઈ એને ડર હોવો જરૂરી છે. બેલગામ યુનિયનો માટે આપની એકતા ખૂબ જરૂરી છે. યાદ રાખજો આ દેશમાં કોઈ કાયદો નહીં બંધારણ મોટું છે.
💢ખોટું હોઈ તો વિરોધ ખુલી ને કરવો જોઈએ.
💪ઇતિહાસ યોદ્ધાઓ ના લખાય
💪તળિયા ચાટવા વાળા ના નહિ.
🙏હું મારા નિઃસ્વાર્થ પ્રમાણિક પ્રયત્નો પણ અવિરત ચાલુ રાખીશ જ્યાં પણ આપની લડાઈ સાચી હસે ત્યારે કોઈ સાથ આપે કે ન આપે હું હંમેશા આપીશ.
👉લડાઈ કોઈને નીચે પાડવાની બિલકુલ નથી,
લડાઈ હક નો રોટલો મેળવવાની છે.
✍ યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://t.co/IS2Ot8siiS
👉અથવા ટેલિગ્રામ @gyansarthiofficial ક્લિક કરો
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
*ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં થયેલા વધારાનો લાભ ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને મળશે : વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી*
.....
રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વપુર્ણ નિર્ણય
એસ.ટી નિગમના ૭ હજારથી વધુ ફિક્સ પગારના કર્મચારીઓને લાભ થશે
.....
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ૭ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે.
આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાર-તહેવાર ભૂલીને રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં જ એસ.ટી યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા.
આજે એસ.ટી વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રીશ્રી વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સૌ યુનિયનના હોદ્દેદારો તેમજ નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ ઉપરાંત એસ.ટી નિગમના અધિકારીશ્રીઓ જોડાયા હતા.
આ નિર્ણયને આવકારીને એસ.ટી નિગમના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા વાહન વ્યવહાર મંત્રીશ્રીનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યુ હતું.
ખરેખર, આ યુનિયન કામનાં છે કે કેમ એ જ ખબર નથી. પિતાજી GSRTC માં છે, પગારવધારો કે બોનસ એ બધું તો ઠીક, સામાન્ય સુવિધાઓ કે જે અન્ય સરકારી કર્મચારીઓને મળે છે, તે સ્તરની એક પણ નથી મળી. બસ, પરિવારને ફ્રી દરે મુસાફરી કરવા મળે અને એ પણ અમુક જ બસોમાં, દરેક બસમાં પણ નહી.
સંતોષ એટલો જ કે કાયમી ધોરણે છે એટલે જોબ સિક્યોરિટી છે. ડેપો મેનેજર્સની ગેરવર્તણૂકો, ધાક-ધમકીઓ, અમુક ચોક્કસ લોકો પ્રત્યે પક્ષપાત, ખરાબ બસો, જોખમી બસો અને અન્ય ઘણાં મુદ્દા છે પણ ખેર કોઇ સાંભળનાર નથી નિગમમાં કે સરકારમાં એટલે ચાલે રાખે છે.
#GSRTC #Gujarat