TAT HS પરિણામની રાહ જોતા ઉમેદવારોની આતુરતાનો અંત ક્યારે આવશે?
વિભાગ દ્વારા કોઈ તારીખ જાહેર ન થતા ઉમેદવારો મૂંઝવણમાં.
પરિણામ લક્ષી અલગ અલગ અફવાઓથી ઉમેદવારો પરેશાન.
#TAT_HS_RESULT જાહેર કરવાની માંગ.
@Rivaba4BJP@Bhupendrapbjp આદરણીય શિક્ષણમંત્રી શ્રી tat hs ના રિઝલ્ટ આટલા લેટ કેમ થયા છે કૃપા કરી ઉમેદવારો જે ખૂબ આતુરતાથી રિઝલ્ટ ની રાહ જોઈ રહ્યા છે એમને ન્યાય આપો એમની પ્રતીક્ષાનો અંત લાવો....
@Rivaba4BJP@Bhupendrapbjp આદરણીય શિક્ષણમંત્રી શ્રી tat hs ના રિઝલ્ટ આટલા લેટ કેમ થયા છે કૃપા કરી ઉમેદવારો જે ખૂબ આતુરતાથી રિઝલ્ટ ની રાહ જોઈ રહ્યા છે એમને ન્યાય આપો એમની પ્રતીક્ષાનો અંત લાવો....
TAT HS પરિણામની રાહ જોતા ઉમેદવારોની આતુરતાનો અંત ક્યારે આવશે?
વિભાગ દ્વારા કોઈ તારીખ જાહેર ન થતા ઉમેદવારો મૂંઝવણમાં.
પરિણામ લક્ષી અલગ અલગ અફવાઓથીઉમેદવારો પરેશાન.
#TAT_HS_RESULT જાહેર કરવાની માંગ.@Rivaba4BJP@drpradyumanvaja@deepakrajani123
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને નમ્ર ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને નમ્ર વિનંતી છે કે TAT-HS Mains પરીક્ષાનું પરિણામ વહેલી તકે જાહેર કરવામાં આવે. હજારો ઉમેદવારો પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉમેદવારોની આતુરતાનો અંત લાવો.
#TATHSResultDeclare@Rivaba4BJP@drpradyumanvaja
@drmanishdoshi@CMOGuj@drpradyumanvaja આ સરકાર ક્યાં કોઈનું સાંભળે છે ભરતી ના કરવાના બહાના અને જ્યારે ચૂંટણી આવે ત્યારે મોટા મોટા દેખાડા કરવા એ કામ છે આમનું અરે જુના શિક્ષકોની બદલીને પણ ભરતી નામ આપી દે છે આ લોકો....
TAT-HS ઉમેદવારોની કારકિર્દી પર પરિણામની અસર અને ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની અછત.
📢 ગુજરાત TAT-HS Mains Result Declare કરો.શિક્ષક ઉમેદવારોને ન્યાય આપો.
માનનીય @cmoguj@drpradyumanvaja @GujaratSEB અને શિક્ષણ વિભાગને નમ્ર વિનંતી છે કે TAT-HS Mains પરીક્ષાનું પરિણામ વહેલી તકે જાહેર કરવા તથા આગળની ભરતી પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવામાં આવે.
📌 સૌથી મોટો પ્રશ્ન: પરિણામ અને ભરતીનું આગળનું સમયપત્રક ક્યારે જાહેર થશે?
🏫 એક તરફ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની અછત છે. UDISE+ 2025–26 અંગેના અહેવાલ મુજબ રાજ્યની 2,335 શાળાઓ માત્ર એક શિક્ષકના સહારે ચાલી રહી હતી. બીજી તરફ, શિક્ષક બનવા માટે લાયકાત ધરાવતા હજારો ઉમેદવારો પોતાની કારકિર્દી અંગે સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે.
❓ અમારી નમ્ર માંગણીઓ:
1️⃣ TAT-HS Mainsનું પરિણામ શક્ય તેટલી વહેલી તકે જાહેર કરવામાં આવે.
2️⃣ પરિણામ જાહેર કરવાની સંભવિત તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવે.
3️⃣ વિષયવાર અને માધ્યમવાર ખાલી શિક્ષક જગ્યાઓની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે.
4️⃣ ભરતી પ્રક્રિયાનું પારદર્શક સમયપત્રક જાહેર કરવામાં આવે.
5️⃣ લાયક ઉમેદવારોની ભરતી ઝડપી બનાવી શાળાઓમાં શિક્ષકોની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે.
શિક્ષકોની અછત દૂર કરવી અને લાયક ઉમેદવારોને સમયસર તક આપવી બંને ગુજરાતના શિક્ષણના હિતમાં છે.
ઉમેદવારો માત્ર પરિણામ નથી માગતા; તેઓ પોતાની કારકિર્દી અંગે સ્પષ્ટતા અને સમયસર ભરતી પ્રક્રિયાની અપેક્ષા રાખે છે.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ અને શિક્ષણ વિભાગને વિનંતી છે કે ઉમેદવારોની લાગણી સમજીને યોગ્ય નિર્ણય લેવામાં આવે.
વિભાગ દ્વારા કોઈ તારીખ જાહેર ન થતા ઉમેદવારો મૂંઝવણમાં.
TAT HS પરિણામની રાહ જોતા ઉમેદવારોની આતુરતાનો અંત ક્યારે આવશે?
પરિણામ લક્ષી અલગ અલગ અફવાઓથી ઉમેદવારો પરેશાન.
TAT-HS Mains Result વહેલી તકે જાહેર કરો અને ભરતી પ્રક્રિયાને ગતિ આપો.
#TAT_HS_RESULT
#SaveGujaratEducation #TeacherRecruitment