અમુક લોકોનાં વિડિઓ જોઈને ઉમેદવારો #TATHS પરિણામ બાબતે વિશ્વાસ રાખી બેઠા હતા.એજ વિશ્વાસનાં કારણે ઉમેદવારો SEB માં કોલ કરી રહ્યા છે. જ્યાંથી જવાબ મળ્યો છે કે પ્રક્રિયા શરૂ છે વેબસાઈટ જોતા રહો.
હવે શિક્ષણ મંત્રી જ આ ઉમેદવારોને સંદેશ આપે એવી વિનંતી.
@Rivaba4BJP@drpradyumanvaja
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને નમ્ર વિનંતી છે કે TAT-HS Mains પરીક્ષાનું પરિણામ વહેલી તકે જાહેર કરવામાં આવે. હજારો ઉમેદવારો પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉમેદવારોની આતુરતાનો અંત લાવો.
#TATHSResultDeclare@Rivaba4BJP@drpradyumanvaja
📢🔥 #TATHSResultDeclare 🔥📢
ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રોની એક જ માંગ છે!
📢 TAT (HS) મુખ્ય પરીક્ષાનું પરિણામ વહેલી તકે જાહેર કરો!
✍️ પરીક્ષા આપી દીધી છે, હવે પરિણામની રાહ જોઈ રહેલા ઉમેદવારોને વધુ અનિશ્ચિતતામાં ન રાખો.
✅ પરિણામની સમયમર્યાદા જાહેર કરો.
✅ પરિણામ પ્રક્રિયા ઝડપી
@Rivaba4BJP@Bhupendrapbjp આદરણીય શિક્ષણમંત્રી શ્રી tat hs ના રિઝલ્ટ આટલા લેટ કેમ થયા છે કૃપા કરી ઉમેદવારો જે ખૂબ આતુરતાથી રિઝલ્ટ ની રાહ જોઈ રહ્યા છે એમને ન્યાય આપો એમની પ્રતીક્ષાનો અંત લાવો....
લાંબા સમયથી રાહ જોઈ રહેલ ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રોની એક જ માંગ છે!
📢 TAT HS મુખ્ય પરીક્ષાનું પરિણામ વહેલી તકે જાહેર કરો..!
✍️ પરીક્ષા આપી દીધી છે, હવે પરિણામની રાહ જોઈ રહેલા ઉમેદવારોને વધુ અનિશ્ચિતતામાં ન રાખો.
#TATHSResultDeclare@Rivaba4BJP@deepakrajani123@drpradyumanvaja