તા.૨૯-૦૧-૨૦૧૩ ના રોજ ૧૧-૦૦ કલાકે યોજાનાર જુનીયર ક્લાર્કની પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. ઉમેદવારોને કેન્દ્ર પર ન જવા અપીલ કરવામાં આવે છે. સદર પરીક્ષા નવેસરથી યોજવામાં આવશે, જેની તારીખ મંડળ ધ્વારા ટુંક સમયમાં જા���ેર કરવામાં આવશે. @infobanaskantha @vmittra
સચિવાલયમાં તમામ વિભાગો માટે અલગ અલગ કર્મચારીઓ છે,જયારે ગ્રામ સચિવાલયમાં એ તમામ વિભાગોનું એક સાથે કામ કરતો કર્મચારી એટલે માત્ર તલાટી કમ મંત્રી. તો પણ આટલો ભેદભાવ
સંવેદનશીલ સરકાર જાગો
#सचिवजीहड़तालपेहै@CMOGuj@CRPaatil
@brijeshmeja1
@KanuDesai180@sandeshnews@GSTV
સરકારશ્રીના તમામ વિભાગો અને તમામ યોજનાઓ તમામ કાર્યક્રમો જો સફળ થતા હોય તો એ માટે ��્રામ પંચાયત ના તલાટી કમ મંત્રીની સતત હાજરી અને કામગીરી,કોરોના કાળ માં જે કામગીરી કરી છે એ તો કોઈના કરી શકે તો પણ સંવેદના જાગતી નથી
#सचिवजीहड़तालपेहै
@Bhupendrapbjp
@GRTMM1
@brijeshmeja1
@CRPaatil
કોરોના સમયે જ્યારે લોકો ઘરમાંથી બહાર નહતા નીકળી શકતા..ત્યારે તલાટી કમ મંત્રી ગામ લોકોની વચ્ચે હતા.ઘરે અને સોસાયટીમાં આવતા રોકવામાં આવત્તા હતા,પરિવાર ની ચિંતા કર્યા વગર સતત કામ કર્યું છે.અને અત્યારે સરકાર અમારી સાથે અન���યાય કરી રહી છે.
#सचिवजीहड़तालपेहै
@Cmo
@GRTMM1
@brijeshmeja1
નિયમોને ધ્યાનમાં રાખી જણાવીએ તો તલાટી ગ્રામ્ય કક્ષાએ તેના ફિલ્ડ ની બધી કામગીરી કરે છે જે જિલ્લા કક્ષાએ ડીડીઓ અને કલેક્ટર કરે છે છતાં પગારમાં અન્યાય થાય છે તો....
એટલે તો
#सचिवजीहड़तालपेहै