બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નવી ભીલડી ગામે વરસાદી પાણી ભરાઈ જવાના પ્રશ્નો બાબતે માન. તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્રારા સ્થળ મુલાકાત લેવામાં આવી. ગ્રામ પંચાયત ના પ્રયાસોને બિરદાવ્યા
@BanaskandhaD@GRTMM1@Bktcmofficial@DdoBanaskantha@CMOGuj
નવી ભીલડી ગામે ગ્રામ પંચાયતના મોટા બાકીદાર શ્રી ઠક્કર પંકજકુમાર લીલાધરભાઈ દ્વારા બાકી વેરો ભરવામાં ન આવતાં,ગ્રામ પંચાયતને મળેલ સતાની રૂએ કલમ 215 મુજબ 28 મિલ્કતો ગ્રામ પંચાયત દ્વારા સીલ (જપ્ત) કરવામાં આવી.અને ગ્રામ પંચાયત દ્વારા કબ્જો લેવામાં આવ્યો...
@BanaskandhaD
15 મુ નાણાંપંચ જિલ્લાકક્ષા ની ગ્રાન્ટ વર્ષ 2022-2023 માંથી નવી ભીલડી ગ્રામ પંચાયત ને પાણીનું ટેન્કર તાલુકા પંચાયત કચેરી ડીસા દ્વારા આજરોજ ગ્રામ પંચાયત ને સોંપવામાં આવ્યું....
@CMOGuj@DdoBanaskantha@Bktcmofficial@GRTMM1
નવી ભીલડી ગ્રામ પંચાયત,તા.ડીસા ખાતે આજરોજ તા.17.02.2026 ને મંગળવાર ના રોજ સફાઈ કર્મચારીએ સાથે સફાઈ કામગીરી બાબતે એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. ગ્રામ પંચાયત ના ઇન્ચાર્જ સરપંચશ્રી દિનેશચંદ્ર મોદી અને ગ્રામ પંચાયત ના સદસ્યશ્રીએ હાજરી આપી...જરૂરી સૂચના આપી....@GRTMM1@CMOGuj
બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ ના કારણે સમગ્ર જિલ્લામાં તલાટી કમ મંત્રીશ્રીઓ સતત હેડ ક્વાર્ટર માં રહીને પાણીમાં ફરી ને પણ ગામલોકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત પોતાની ફરજ સાથે મનાવતા દાખવી હતી.
https://t.co/uk6t05PHwa
@CMOGuj@GRTMM1@aapnubanaskanth
તા.23.07.2025ના રોજ નવીભીલડી ગામે માન.નાયબ કલેક્ટર સાહેબશ્રી,માન.મામલતદાર સાહેબશ્રી,માન. તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી,તેમજ N.h.a.I ના અધિકારીશ્રીઓએ નવી ભીલડી ગામે વરસાદી પાણી ના પ્રશ્નો બાબતે સ્થળ મુલાકાત કરી.
@CMOGuj@BanaskandhaD@Prantdeesa@DdoBanaskantha@CollectorBK
23.07.2025ના રોજ નવીભીલડી ગામે માન.નાયબ કલેક્ટર સાહેબશ્રી,માન.મામલતદાર સાહેબશ્રી, માન. તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી, માન.મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી, માન.સર્કલ ઓફિસર સાહેબશ્રી,NHAI. અધિકારીશ્રીઓએ નવી ભીલડી ગામે વરસાદી પાણી ના પ્રશ્નો બાબતે સ્થળ મુલાકાત કરી.
@CMOGuj
23.07.2025ના રોજ નવીભીલડી ગામે માન.નાયબ કલેક્ટર સાહેબશ્રી,માન.મામલતદાર સાહેબશ્રી,માન.તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી, માન.મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી, માન.સર્કલ ઓફિસર સાહેબશ્રી,NHAI. અધિકારીશ્રીઓએ નવી ભીલડી ગામે વરસાદી પાણી ના પ્રશ્નો બાબતે સ્થળ મુલાકાત કરી.
@CMOGuj