કુલ રેવન્યુ ના ૧૮ નમૂના માંથી ૧,૨,૩,૪,૫,૯,૧૦,૧૧,૧૨,૧૩,૧૪,૧૫,૧૬,૧૭,૧૮. નમૂના તલાટીકમમંત્રી કામગીરી કરે છે.બાકીના નમૂના-૬,૭અ અને ૮અ કોમ્પ્યુટર રાઈઝ છે.રેવન્યુ તલાટી મા��્ર ૧૩૫ડીની નોટીસ અને સરકારનાતુમારો નિકાલ કરે તો એમને ૧૨વર્ષે ૪૪૦૦ અને ત.ક.મંત્રી ને ૨૮૦૦ આ કેવો ન્યાય?
પાટણ જિલ્લાના તમામ તલાટી કમ મંત્રી પરિવારના ભાઈઓ તથા બહેનો ને જણાવવાનું કે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ મુજબ આપણે આવતીકાલે એટલે કે તારીખ ૨૭/૯/૨૦૨૧ના રોજ સેજા પર હાજર રહી પેનડાઉન કરી કાર્યક્રમ ને સફળ બનાવશું.@GRTMM1@InfoPatan#સમાનકામ_સમાનવેતન_સમાનઅધિકાર
માન @mpamreli સાહેબને પણ ખબર છે કે ગ્રામ્ય લેવેલે તલાટી કમ મંત્રી સરળતાથી ગામલોકો ને ત્વરિત કામ કરી આપે છે. તો સરકારની દરેક યોજનાનો અસરકારક અમલ કરત�� કેડર ને અન્યાય શા માટે..?
@GRTMM1
@Bhupendrapbjp
@brijeshmeja1
તલાટી કમ મંત્રીઓની કેડરમાં*
આપણે સૌ આ ઘટનાના સાક્ષી છે*
આવો પ્રચંડ જુસ્સો, ઉત્સાહ, ખેલદિલી, નીડરતા, સક્રિયતા, મરજીવા જેવી અડગ, આરપાર લડી લેવાની તમ��્ના,
તલાટીઓમા બીજા સાલો કરતા આ વખત સૌથી વધારે છે*
આ વખત તલાટીઓ ઇતિહાસ બદલી ને જ રહેશે એ ચોક્કસ છે 💪
જય સંગઠન*
@PMOIndia
@CMOGuj
આવેદનપત્ર
કચેરીના વોટ્સએપ ગ્રુપમાંથી રીમુવ
કાળીપટ્ટી લગાવી ફરજ પર હાજર
પેન ડાઉન
કરવા છતાં સરકારશ્રી દ્વારા સકારાત્મક ઉકેલ કરવામાં ન આવતા તારીખ:૧/૧૦/૨૧ના રોજ તમામ તલાટીશ્રીઓ માસ સી.એલ. મુકી તાલુકા કચેરીમાં દેખાવો કરશે તથા મહેસૂલી,ઓનલાઇન કામગીરી નિકાલ ન આવે ત્યાં સુધી બહિષ્કાર કરશે
કેટ કેટલુ બની ને બેઠો છે આ સાચો સેવક (તલાટી)જજ સાહેબમંત્રી,સિવિલ એંજીનિયર સાહેબ,રજીસ્ટ્રાર સાહેબ,ચાર્ટર અકાઉન્ટર
N D R F નો સદસ્ય,માહિતી અધિકારી
આરોગ્ય કર્મચારી,પોલીસ કર્મચારી,ટ્રાફિક પોલીસ કર્મચારી,છતા પણ ઉપરોક્ત કોઈ એક ના પગાર જેટલો પણ પગાર નથી,ભીખ નથી માંગતા,હક માંગીએ છીએ