આજરોજ તલો�� તાલુકા ના સલાટપુર ગામ ખાતે માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત ના હસ્તે પી એમ કિસાન યોજના અંતર્ગત ૨૨ મો હપ્તો ડીબીટી માધ્યમ દ્વારા કિસાન ઉત્સવ દિવસ ની ઉજવણી કરવામાં આવી.@CollectorSK @sabarkanthadp
આજ રોજ ઉમાધામ,સલાટપુર ખાતે માનનીય કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં ખેડૂત અગ્રણીઓ સાથે ખાટલા બેઠક યોજાઈ અને ખેતીને લગતા મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા કરવામાં આવી અને સંબંધિત ને જરૂરી સૂચના આપવામાં આવી.@CollectorSK@sabarkanthadp
આજ રોજ વાવડી ગામના પ્રાથમિક શાળાના બાળકો દ��વારા તાલુકા પંચાયત તલોદની શૈક્ષણિક હેતુથી મુલાકાત લેવામાં આવી. જેમાં બાળકોને તાલુકા પંચાયતમાં થતી કામગીરીની સમજ આપવામાં આવી.
તાલુકા પંચાયત કચેરી તલોદ ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને મામલતદાર શ્રી તલોદના અધ્યક્ષ સ્થાને સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, સુપરવાઈઝરશ્રી સાથે કૃષિ રાહત પેકેજ અને એસઆઇઆર કામગીરી બાબતે મીટીંગ કરવામાં આવી.
ભારતનું રાષ્ટ્રગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની વાત છે.રાષ્ટ્રગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થતા આજરોજ તાલુકા પંચાયત કચેરી તલોદ ખાતે "વંદે માતરમ"ના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન કરવામાં આવ્યું. તેમજ સ્વદેશી અપના��વાની શપથ લેવામાં આવી.
“હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા” કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાની તિરંગા યાત્રામાં માં ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર તથા તાલુકાના અધિકારીશ્રી તથા પદાધિકારીશ્રીઑ જોડાયા.અને ગામ ના ચોક માં સાફ સફાઈ અને વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવેલ હતું.
#harghartiranga@SBMTALOD@TPTalod