આંગણવાડી સેવા યોજનામાં શ્રેષ્ઠ સેવાકિય કામગીરી માટે 'માતા યશોદાએવોર્ડ સન્માન' દરેક સ્ત્રી માટે ગૌરવ બની જાય છે. અમારા કામની સરાહના કરવા માટે અમે મહિલાબાળવિકાસ ગુજરાત સરકારના આભારી છીએ.@ICDSGujarat
@WCDGujarat @OGirsomnath@mamlatdarsutra1@MGirsomnath@GirHealth
ગુજરાત સરકારની સુજલામ સુફલામ યોજના દ્વારા બરૂલા ગામે ગામ તળાવ ઊંડું કરવાનું કામ ચાલુ હોય વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતું ગામ હવે આ મુશ્કેલીમાંથી બહાર આવશે શાળા અને આંગણવાડીના મેદાનમાં માટી પણ નખાવી,મહિલા તરીકે સરકારના અને ગ્રામપંચાયતના કાર્યને આવકારું છું @collectorgirsom
Pehle mai ek udaas ,low self esteem wala #singal ladka hua krta tha
Phir ek din mere dost ne mujhe Zakir bhai k videos dikhaye
Ab mai ek khush, proud #sakht_launda hu
Thanks @Zakirism bhai..