PSI ભરતી મુદ્દે રાજ્ય સરકારનું HCમાં નિવેદન
ફિઝિકલ અને મુખ્ય પરીક્ષાની તારીખ હજુ નક્કી નથી કરાઈ
26 મેના રોજ મુખ્ય પરીક્ષા યોજાશે તેવી ધારણા હાલ સાચી નથી
કુલ જગ્યાના 3 ગણા ઉમેદવાર બોલાવવાની અરજદારની માગ પર 18 મે સુધી જવાબ રજૂ કરવા સરકારને કોર્ટનો આદેશ
@kinjalmishra211
@sanghaviharsh#justicePsiAspirants@sanghaviharsh@CRPaatil
હવે તો sir જલ્દી PSI નું result જલ્દી revise કરો exam date પણ fix થઈ ગઈ આમાં તો દેખીતી ભૂલ છે GPSC પેટર્ન થી મેરિટ લિસ્ટ બહાર પાડવામાં સુ નુકશાન છે વધુ Aspirants main exam આપશે એજ ને નોકરી થોડી માંગી છે
100/75 એ મેરીટ તૈયાર કર્યુ તો તમે હવે મેઈન પરીક્ષા મા તો 450/400 eligible કરી લેશો. GPSC નુ પણ મેરીટ 200/120 આજુબાજુ હોય.તો PSI Candidate Gpsc Candidate કરતા પણ આગળ નીકળી ગયા. Court મા matter છે તમે પણ જાણો જ હારી જવાના તમે તો પણ હેરાન કરવાના નાટક.
@sanghaviharsh#revisepsimerit