આવતીકાલનો દિવસ ગુજરાતના લાખો 'ફિક્સ પે' કર્મચારીઓના ભવિષ્ય માટે નિર્ણાયક છે. આશા છે કે નામદાર કોર્ટ 'સમાન કામ, સમાન વેતન' ના બંધારણીય સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને, વર્ષોથી થતા શોષણનો અંત લાવશે અને યુવાનોને ન્યાય આપશે. #FixPay#JusticeForFixPay#Gujarat#remove5yearFixpay
ફિક્સ પે નીતિ આજે નવી પેઢીના સરકારી કર્મચારીઓ માટે એક પ્રકારનું શોષણ બની ગઈ છે. સરકારી નોકરીમાં પ્રવેશ પછી પણ પાંચ વર્ષ સુધી ઓછા વેતન અને અન્ય લાભો વિના કામ કરાવવાનું આ પ્રણાલીશીલ શોષણ કહેવાય.
હવે, રાજ્ય સરકારે આવા કર્મચારીઓને યોગ્ય પગાર આપવો જોઈએ.
#Remove_Fixpay_in_gujarat