જેમનું કોઈ નથી, તેમના માટે સરકાર છે. નારીકેન્દ્ર પાલીતાણા ખાતે આશ્રિત ચિ. રેશમા ના લગ્ન મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિધિ વિધાનો સાથે કરવામાં આવ્યા.
@WCDGujarat@manisha_vakil@nirala_kk@PushpLa42098386
We have requirement of 02 counsellor for our PBSC center Mahuva on 11 months contract base. For more detail visit website https://t.co/833VsaLEFZ
@mahiti_bvn
બેટી બચાવો, બેટી પઢાવો સપ્તાહ ઉજવણી અન્વયે બોટાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરી દીકરીલક્ષી કલ્યાણકારી તથા સુરક્ષા સ���બંધી યોજનાઓની માહિતિ આપવામાં આવી તેમજ વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને રૂ. 1,10,000 ની સહાય ના મંજૂરી આદેશ આપવામાં આવ્યા.
@Collectorbotad @mahitibotad
તા.૭/��૧/૨૦૨૧ થી તા.૧૨/૦૧/૨૦૨૧ દરમ્યાન બેટી બચાવો બેટી પઢાવો સપ્તાહ નિમિતે યોજાનાર કાર્યક્રમ દૂરદર્શન, વંદે ગુજરાત ચેનલ ૧ તથા મહિલા અને બાળ વિકાસની યુ- ટ્યુબ ચેનલ WCDGujarat પર વધુને વધુ લોકો નિહાળવા વિનંતી છે.
@Collectorbotad @mahitibotad @DDOBOTAD
આજ રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત નારીકેન્દ્ર પાલીતાણા ખાતે માં. @PalitanaSdm ના અધ્યક્ષ સ્થાને મેનેજમેન્ટ કમિટીની મિટિંગ યોજાઈ ગઈ. કમિટી દ્વારા કેન્દ્ર ની કામગીરીની સમીક્ષા તથા કેન્દ્રના થયેલ નવીનીકરણ ની મુલાકાત કરવામ���ં આવી. @Collectorbhav @WCDGujarat @mahiti_bvn
@ChildBotad દ્વારા તાલુકા પંચાયત કચેરી, @IcdsRanpur રાણપુર ખાતે દત્તક આંતરરાષ્ટ્રીય માસની ઉજવણી નિમિતે આંગણવાડી કાર્યકર બહેનો સાથે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં દત્તક ગ્રહણ, બાળ લગ્ન અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. @WCOBotad
કોરોના ના આ કપરા સમયમા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા મહિલા સ્વાવલંબન યોજના અંગે ડોર ટુ ડોર માહિતી આપી ફોર્મ વિતરણ કર્યા. આ યોજના અન્વયે મહિલાઓને 2 લાખ સુધીની લોન ની ભલામણ અને 15% સબસીડી આપવામાં આવે છે. વધુ માહતી માટે મહિલા બાળ અધિ. કચેરીનો સંપર્ક કરો. @Collectorbotad @mahitibotad
બોટાદ જિલ્લાના પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર) ખાતે તારીખ 27/08/2020ના રોજ ગંગાસ્વરૂપા દિવ્યાંગ મહિલા દ્વારા માતા-પિતા વિરૂદ્ધ માનસિક ત્રાસની અંગેની અરજી કરવામાં આવી હતી. જેમાં અરજદાર મહિલાનાં પતિ ચાર વર્ષ પહેલા કેન્સરની બીમારીને કારણે અવસાન પામ્યા હતા.