આજરોજ રાણપુર તાલુકાની મુલાકાત દરમિયાન પાણવી ગામની દીકરી કાજલબેન બોળીયા કે જેઓ પેરાલીમ્પિકની બાસ્કેટ બોલની રમતમાં પસંદગી પામેલ છે અને આગામી સમયમાં જર્મની ખાતે રમવા જનાર છે. રૂબરૂ તેમના ગામ ખાતે મુલાકાત લઈ બોટાદ અને ભારતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી. (1/1)
માન. મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત 'સ્વાગત' કાર્યક્રમ ના 20 વર્ષ પૂર્ણ થતા, એપ્રિલ માસ ના ચોથા સપ્તાહ ને 'સ્વાગત સપ્તાહ' તરીકે ઉજવણી અંતર્ગત અત્રેના રાણપુર તાલુકામા તા.26-4-2023 ના રોજ સવારે 11-00 કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમ નુ આયોજન કરેલ છે.
@Collectorbotad
ગઢડા તાલુકા ના લીંબડીયા ગામે આવેલ પૌરાણિક સાત હનુમાન મંદિર ને યાત્રાધામ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટ અંગે સ્થળ પર તમામ લગત અધિકારીઓ, ટ્રસ્ટીઓ, કોન્ટ્રાક્ટર સાથે મીટીંગ કરવામાં આવી. કામગીરીનું નિરીક્ષણ કરી, કામ તુરંત પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી.
આજ રોજ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં કોરોનાં કાળ દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર જિલ્લાના બાળકોને યોજનાકીય સહાય નાં આદેશ તથા શિક્ષણ કીટ આપવામા આવી. તેમજ બાળકો અને વાલીઓ સાથે સંવેદનાસભર સંવાદ કર્યો.
આજરોજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવનાર તમામ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જવાનોને ચૂંટણીલક્ષી કામગીરી બાબતે બ્રિફિંગ કરવામાં આવેલ...
મોજે ઉમરાળા ગામનાં અરજદારશ્રી ઉષાબેન અરવિંદભાઈ વસાણીને દિન - ૫ માં વિધવા સહાય મંજુરી હુકમનો આદેશ કરી રૂબરૂ હુકમ આપવામાં આવ્યો.
@Collectorbotad@barwala_prant
માન. કલેક્ટરશ્રી @Collectorbotad સર ના માર્ગદર્શન હેઠળ બરવાળા તથા રાણપુર તાલુકાના અલગ-અલગ ગામોની શાળાઓમાં આવેલ મધ્યાહ્ન ભોજન કેન્દ્રની તપાસણી કરવામાં આવી તેમજ જરુરી સૂચનાઓ આપવામાં આવી. @pkumarias@CMOGuj @mahitibotad