#Guj_Govt_Declare_Recruitment
2017 માં શિક્ષણમંત્રી @imBhupendrasinh દ્વારા જાહેર કરવામાં આવેલી 3300 શિક્ષકોની ભરતી 2022 માં પુર્ણ કરવામાં આવી હતી. હાલના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp પાસે આશા રાખીએ કે તે વાતનું પુનરાવર્તન ન થાય અને વહેલી તકે ભરતી જાહેર કરવામાં આવે.
@CRPaatil
શિક્ષણ વિભાગની આવી કેવી વ્યવસ્થા?
શાસનના ૨૭ વર્ષ થયાં છતાં એક કૅલેન્ડર બનાવતા ૨ વર્ષથી વધુ નો સમય લાગી જાય?
માત્ર રાજકીય રેલીનું આયોજન જ આગળથી થઈ શકે,શિક્ષણનું નહીં?
હવે તો જાગો!
કાયમી મોટી ભરતી કરો.
#Guj_Govt_Declare_Recruitment
गुजरातमें 55000 शिक्षक की जगहों खाली पड़ी है कई सालों से लेकिन गुजरातमे भर्ती नही कर रहे हैसामने द्विस्तरीय exam पास किये हुए भावी शिक्षक भी है जो 4 महीनों से सरकारको रजुआत कर रहे है फिर भीसरकार सुनती नही है
@Bhupendrapbjp@narendramodi@kuberdindor#Guj_Govt_Declare_Recruitment
Why no recruitments in Gujarat?
ભર્તી માટે આંદોલન
પરીક્ષા માટે આંદોલન
પરિણામ માટે આંદોલન
નિમણુંકપત્ર માટે આંદોલન
પગાર માટે આંદોલન.
#Guj_Govt_Declare_Recruitment
પોલીસના RR ક્યારે આવશે???
નવું વર્ષ પણ આવી ગયું????
પણ RR ના હજુ કોઈ ઠેકાણા નથી...
ચૂંટણીના કામમાં કેમ કોઈ ઢીલ નથી હોતી??
@YAJadeja#Guj_Govt_Declare_Recruitment