વર્ગ 3-4 ના મોટાભાગના કર્મચારીઓ મધ્યમ,ગરીબ અને ખેડૂત વર્ગ માંથી આવે છે.આવા કર્મચારીઓને 18-01-17 ના રોજ નક્કી થયેલ વેતન મુજબ ફિક્સ પગાર આપીને રાજ્ય સરકાર તેઓનું દિન-પ્રતિદિન શોષણ કરી રહી છે.
સરકારને આ કર્મચારીઓનું શોષણ આગામી સમયમાં ભારે પડી શકે છે.
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj
ગુજરાતમાંથી ફિક્સ પે નાબૂદ નહીં થાય પરંતુ ફિક્સ પે ના પગારદારો ને તહેવારો ઉપર રાજ્ય સરકાર આપી શકે છે ખુશ ખબર.. શિક્ષકોની માફક ફિક્સ પે ના પગારમાં વધારો કરવા વિચારણા. રૂપિયા 2000 થી 4000 નો થઈ શકે છે વધારો. રાજ્ય સરકાર ફિક્સ પે પગારદારોની તરફેણમાં નજીકના ભવિષ્યમાં લઇ શકે છે નિર્ણય
@Janak_Sutariyaa ગુજરાત ની અસ્મિતાને લાંછન રૂપ પ્રથા છે..!અન્ય રાજ્ય માં હોય શકે પણ ૫ વર્ષ તો ગુજરાત માં જ છે..!2012 માં નામદાર હાઈકોર્ટ એ પણ ફિક્સ પે નાબુદી ની તરફેણમાં ચુકાદો આપેલ ..!જેની સામે સરકાર એરિયર્સ ન આપવું પડે એ માટે સુપ્રીમ માં ગયેલ..!
@guj_employees@Zee24Kalak@abpasmitatv
Advt : GSSSB/201819/150 બિન સચિવાલય ક્લાર્ક/ઓફીસ આસિસ્ટન્ટ Department Selection ની પ્રક્રિયા પૂરી કરવા બદલ આભાર. નિમણુક પત્ર આ મહિનામાં જ મળી જાય તે માટે આગળની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા વિનંતી.🙏
@AKRAKESHIAS1#Thank_You_GSSSB_150_ 🙏
@devanshijoshi71@Divya_Bhaskar
#GIVE_DETAILED_SCHEDULE_FOR_DS
Respected Sir, @AKRAKESHIAS1
Earlier GSSSB promised us to start Department Selection process of Advertisement 150 from 15 January. We haven't even received DS schedule yet.
We're requesting you to start the department selection as soon as possible
Did you hear Any Day is Salary Day now?
Make it happen with On-Demand Salary on Jupiter! 😎
Work for 17 days and withdraw your salary for 17 days. 💸
#MakeAnyDaySalaryDay #MoveToJupiteDid you hear Any Day is Salary Day now?
Make it happen with On-Demand Salary on Jupiter! 😎
Work for 17 days and withdraw your salary for 17 days. 💸
#MakeAnyDaySalaryDay#MoveToJupiter
Respected sir,
@AKRAKESHIAS1
We are eagerly waiting for dept.selection schedule for Adv.150 Binsachivalay Clerk.
Please sir, We all are requesting you to start process as early as possible.
#GIVE_DETAILED_SCHEDULE_FOR_DS