ફિક્સ પેને લઈને જાણકારી ….ગુજરાતમાંથી ફિક્સ પે નાબૂદ થાય તેની માંગણી સાથે સરકારી કર્મચારીઓ કરશે વિરોધ …રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર પર કરશે વિરોધ …ફિક્સ પે દૂર થાય તેને લઇને વિરોધના સૂર …
@narendramodi@Bhupendrapbjp આજે આપણે ચંદ્ર પર પહોંચી ગયા પરંતુ ગુજરાતમાં ૫ વર્ષ ફિક્સ પગાર જેવી વર્ષો જૂની અન્યાયી પરંપરાઓ હજુ સુધી ચાલી રહી છે,
આપણા નવા ભારતમાં નવી પરંપરાઓમાં કોઈ પણ સ. કર્મચારીને અન્યાય ન થાય અને સમાન કામ સમાન વેતન મળે એવી પ્રાર્થના.
#Remove_Fix_Pay_Gujarat
🔴ગુજરાતમાં વર્ષોથી ચાલી આવતી ફિક્સ-પે નીતિ સામે અવાજ બુલંદ કરવો જરૂરી છે..
🔴આવી કાળઝાળ મોંઘવારીમાં 19750 ₹માં કર્મચારીને ઘર ચલાવવું
દોહ્યલું સાબિત થઈ રહ્યું છે
🔴આ ફિક્સ-પે નીતિના મામલે ૨૦૨૨ ચુંટણી સમયે પણ મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવા માં આવી હતી
#Fixpay
@Bhupendrapbjp 🔴આવી કાળઝાળ મોંઘવારીમાં 19750 ₹માં કર્મચારીને ઘર ચલાવવું
દોહ્યલું સાબિત થઈ રહ્યું છે
🔴આ ફિક્સ-પે નીતિના મામલે ૨૦૨૨ ચુંટણી સમયે પણ મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવા માં આવી હતી
#Remove_Fixpay