આજરોજ બપોરે બે વાગ્યે તાલુકા હેલ્થ કચેરી બેચરાજી ખાતે mphs.mphw.fhs.fhw.cho કેડર ની મીટીંગ યોજાઈ જેમાં તાલુકા હેલ્થ ઑફિસર બેચરાજી ડૉ કે. આર ગજ્જર સાહેબે દરેક પ્રકારના પોગ્રામ ની સમીક્ષા કરી જેમાં Rch.mch.રસીકરણ. સરકારી સુવાવડ. NCD. ટીબી.FP.રોગચાળા અટકાયત કામગીરી.
૭૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોએ આયુષ્માન #વયવંદનાકાર્ડ મેળવવા માટે ક્યાંય જવાની જરૂર નથી!
📲બસ તમારા મોબાઇલ પર #AyushmanApp ડાઉનલોડ કરો, પ્રક્રિયા મુજબ આધાર નંબર અને ફોટો અપલોડ કરો - કાર્ડ ઘરે બેઠા તૈયાર!
🔗એપ લિંક: https://t.co/ajXmio5LqV
@AyushmanNHA@shapmjayma
વરસાદની સિઝન અને સમય છે ત્યારે....
મચ્છર કે માખી કરડવાથી થઈ શકે છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ચાંદીપુરા જેવી વાહકજન્ય બીમારીઓ
જો લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. @CDHOMeh@CollectorMeh@ddo_mehsana@Dwivedi_D @GujHFWDept @NHMGujarat@DmoMeh
આજ રોજ આદરણીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી અને તાલુકા હેલ્થ અધિકારી શ્રી દ્વારા AAM ખાંભેલ ના ફીંચડી ગામ માં મમતા દિવસ ની મુલાકાત લીધી હતી અને RCH & MCH વગેરે આરોગ્યલક્ષી કામગીરી ની ચકાસણી કરી અને આરોગ્યા લક્ષી જરૂરી માર્ગ દર્શન આપેલ
@CDHOMeh@THOBecharaji
@ddo_mehsan
આંતરાષ્ટ્રીય યોગ દિવસ ..ઉજવણી ના ભાગરૂપે.. સૂર્ય મંદિર મોઢેરા ખાતે Archeological Department સાથે BSF જવાનો અને High school ના વિધાર્થીઓ સાથે રહીને PHC Modhera સ્ટાફ દ્વારા ઉજવણી કરવામાં આવી.
PHC Modhera
Ta. Becharaji
આજ રોજ પોયડા પ્રાથમિક શાળા ની મુલાકાત કરી આર્યનફોલિક એસિડ નો સ્ટોક આપ્યો નિયમિત બાળકો ગળે તેની સલાહ આપી NVBDCP અંતર્ગત સર્વે કામગીરી કરી,તાવ વાળા વ્યક્તિ ની લોહી ની B.S કામગીરી કરી,70+ PMJAY કાર્ડ કામગીરી H2H કામગીરી ઠાકોર વાસ માં કરી.
આમ મોઢેરા
પ્રા.આ.કે મોઢેરા
ગામ - પોયડા
11 માં યોગ દિવસની ઉજવણી સપ્તાહ
આજે સૂર્યમંદિર મોઢેરા ખાતે આયુર્વેદિક શાખા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોઢેરા અને આદિત્ય વિદ્યાલય મોઢેરા ના બાળકો અને શિક્ષકો દ્વારા ઉજવણી કરવામાં આવી