आदरणीय द्रौपदी मुर्मू जी आपको हार्दिक बधाई और शुभकामनाएं।
हमें पूरा विश्वास है कि आप शोषितों एवं वंचितों की पक्षधर रहेंगी। देश और विश्व के आदिवासी समाज के अधूरे सपनों को साकार करने मे आपके नेत्रत्व की हम सब को अपेक्षा है ।
आपको जोहार।
#Presidentelect
GETCO ના આઉટ સોર્સીંગ ના કર્મચારીઓના હક અને અધિકાર માટે સમાન કામ સમાન વેતન માટે નવસારી રેલી કરી કલેકટર શ્રી ને આવેદનપત્ર આપી જલ્દી થી માંગણી નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી આપી
આજરોજ જલાલપોર તાલુકાના પરસોલી ગામ ખાતે સભા યોજી, ગ્રામજનો ના પ્રશ્નો સાંભળ્યા અને જરૂરી કાર્યવાહી અર્થે સંબંધિત અધિકરીઓને સૂચનાઓ આપી.@CMOGuj@pkumarias@InfoGujarat
આદિજાતિના વિકાસ માટે સતત ચિંતિત અને તેમના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ એવા આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ નવસારી જિલ્લામાં પધારી રહ્યા છે ત્યારે આપ સૌને ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેવા માટે હાર્દિક આમંત્રણ છે .
#SingleButNotAlone#ActWithHer@ActionAidIndia organised meeting with Single Women of Subir Block of Dang District explaining the issues of ill-traditions and Witch-Hunting and Branding faced by them from families and community
Huge congrats to Shri Rajiv Lochan Agro Invention Producer organisation for receiving the innovative farmer award from Chief Minister of Chattisgarh with an appreciation amount of Rs. 50,000.This organisation was facilitated by @CohesionF
Here's to celebrating their spirit!
Interface Meeting with MLA was organised by @ActionAidIndia and cohesion on the issues of Single Women. Issues and compressive policy for single women in which all categories of single women were discussed. MLApromised to take up the issues in the upcoming session of the Assembly