આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો.
કર્મચારીઓ માટે ખુશખબર પંજાબમાં હવે OPS લાગુ કરવામાં આવશે. જય હિન્દ.
@sanghaviharsh@CRPaatil સંઘવીભાઈ પહેલા તો મોટી મોટી ફાંકા ફોજદારી કરવાના બદલે તાત્કાલિક પરિપત્ર કરીને પોલીસને ઓગસ્ટના પગારમાં જ વધારો આપો.
પોલીસને ઓગસ્ટ મહિનાના પગારમાં જ વધારાના ભથ્થાનો લાભ ન આપવો પડે એ માટે તમે પરિપત્ર નથી કરતા એવું ગૃહવિભાગના અંદરના સૂત્રો કહે છે.
કેજરીવાલને કહેવું પડશે કે શું?
🙏અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત પોલીસનો ગ્રેડ પે ખૂબ જ નિમ્ન અને વર્ષોથી ઓછા અપાતા પગાર બાબતે સરકારશ્રી સારો નિર્ણય કરશે પરંતુ તેમાં ખૂબ જ વિલંબ થયેલ હોય સરકારશ્રીને વિનંતી છે કે પોલીસ પરિવારને ન્યાય આપો અપાવો અને સૌને વિનંતી છે મહેરબાની કરીને આ બાબતે પોલીસને સમર્થન આપો 🙏