# મારુ ગામ મારી જવાબદારી અંતર્ગત થરાદ તાલુકાના મોટામેસરા ગામે મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકો સાથે,ખાસ કરીને મહિલાઓ સાથે સ્વચ્છતા અને ઘન કચરા નિકાલ ,વર્ગીકરણ અને પ્લાસ્ટિક ના ઉપયોગ નિયંત્રણ અંગે વિચાર વિમર્સ કરીને ગામને સ્વચ્છ બનાવવા અંગે દરેક મહિલાઓએ ખાત્રી આપી.
@TDO_THARAD
લોકશાહીમા જૂજ એવા જનપ્રતિનિધિ હોય છે કે જે જનતા પ્રશ્નોને ધારાસભા સુધી લ ઈ જ ઈને તેનો ઉકેલ લાવે છે . ચૂંટણી સમયે આપેલ વચનોને પૂર્ણ કરવામા ઉત્સુકતા દાખવે અને તેને પૂર્ણ કરવામા ખરા ઉતરે એજ ખરા અર્થમા જનસેવક
#વાવ-થરાદ જિલ્લો
#રાહ તાલુકો
# જનસેવક આદરણીય
@chaudharyshankar bhai sir
પ્રકૃતિનુ રૌદ્ર સ્વરુપ માનવજાત દ્વારા પ્રકૃતિ ઉપર કરેલ અતિક્રમણનુ પરિણામ છે.પ્રકૃતિ સાથેની છેડછાડ નુ વળતર કુદરત સમયાંતરે માનવજાતને મળતુ રહે છે.
ન્યૂટનનો ત્રીજા નિયમ નુ કુદરત અનુસરણ કરે છે.
#Floods2025#cloudburst#Disastermanagement#cyclone
ચેન્જ મેકર જેમણે સમાજ બદલાવમાં પોતાની હિસ્સેદારી નોંધાવી હોય તેને અપાતુ બીરુદ. બેટર ઈન્ડીયા દ્વારા આ માટે વોટ કરવાનું કહેવામાં આવ્યું. આમ તો ચેન્જ મેકરના લીસ્ટમાં પણ એમણે જ મુક્યા ને મને એમણે આ વિગતો મોકલી. વ્યક્તિગત રીતે એવોર્ડ મળે એ માટે અમે ક્યારેય અરજી કરતા નથી. પણ ક્યારેક લાગે કે આપણે જે કાર્યો કરીએ તેને સમગ્ર દેશ સાથે જોડવું હોય તો આવા ફલક પર પણ જવું જોઈએ. એટલે આજે આ વિગત તમારી સાથે શેર કરી છે. આમાં વોટ કરવાનો હોય. તમે સૌ વર્ષોથી અમારી પ્રવૃતિઓ જાણો, તમને લાગે કે આમાં વોટ કરી શકાય તો કરજો..
Link: https://t.co/q1FcOWViGB
@thebetterindia
#mittalpatel #vssm
#GPSC પરીક્ષાને વધુ રસપ્રદ અને #UPSC ને સમકક્ષ બનાવવી જ હોય તો ગુજરાતીને ક્વોલિફિકેશન પેપરમાં નહીં પરંતુ પરંતુ UPSC optional માં ગુજરાતીનું જે સિલેબસ છે એને એડ કરવો જોઈએ કેમ કે જો 500 માર્કનું ગુજરાતી રાખશો તો જ ગુજરાતના લોકો સાથે ન્યાય કરી શકશો.
શૌર્ય, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક છે તિરંગો... મારું ગૌરવ, મારું અભિમાન છે તિરંગો...
આજરોજ ડોડગામ ગામે #HarGharTiranga#HarGharTirangaGujarat અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો.@KajalAmbaliya@ChaudhryShankar
બૂમો શાની છે?
આ નથી તે નથી એની?
કે
આ ન કર્યું તે ન કર્યું એની?
પણ
ક્યારેય આપણે શું કર્યું?
શું કરી શકીયે?
એ અંગે વિચારીયે..
માંયલાને સમજવા, જગાડવા ક્યારેય બૂમ પાડી?
કે પછી એક નહીં પણ બધી જ આંગળીઓ કોઈ તરફ?
#mitalpatel
लाइब्रेरी क़ायम करना और क़ायम रखना, चाहे जितना खर्चीला हो। ये उस क़ीमत से कहीं कम है जो किसी देश को अज्ञानी होने पर चुकानी पड़ती है।
~ वाल्टर क्रोनकाइट
@umda_panktiyaan