મારુ ગામ મારી જવાબદારી અંતર્ગત થરાદ તાલુકાના આસોદર ગામે મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકો સાથે,ખાસ કરીને મહિલાઓ સાથે સ્વચ્છતા અને ઘન કચરા નિકાલ ,વર્ગીકરણ અને પ્લાસિ્ટક ગામને સ્વચ્છ બનાવવા અંગે દરેક મહિલાઓએ ખાત્રી આપી.
આજ રોજ મોટીપાવડ તેમજ આસોદર ગ્રામ પંચાયત PM એવોર્ડ માટે સ્પોટ સ્ટડીનો પ્રોગ્રામ અન્વયે ભારત સરકારમાંથી આવેલ અધિકારીઓ તેમજ કલેકટરશ્રી બી.કે, મેં શ્રી dy ddo કલેકટર થરાદ, મામલતદારશ્રી થરાદ, ટીડીઓશ્રી થરાદ દ્વારા કર્મચારીઓ સાથે બેઠક કરી ગ્રામ પંચાયતના તમામ વિભાગોની સમીક્ષા કરેલ
PM એવોર્ડ માટે સ્પોટ સ્ટડીનો પ્રોગ્રામ અન્વયે ભારત સરકારમાંથી (૧)શ્રી. એમ. એલ. સોની, ડાયરેક્ટર ડીપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન(૨) શ્રી દેવેશ ગુપ્તા, ડાયરેક્ટર (મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને શ્રી મિહિર પટેલ કલેકટર બનાસકાંઠા જિલ્લાના તમામ અધિકારીઓ સાથે આસોદર ગ્રામ પંચાયતની મુલાકાત કરી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આહવાન કરેલ કે એક ઓક્ટોમ્બર એક કલાક શ્રમદાન અંતર્ગત આજે આસોદર મુકામે ગામના વડીલો યુવાનો તલાટી કમમંત્રી શ્રી આંગણવાડી બહેનો આશા વર્કર અને phcસ્ટાફ તેમજ વેપારી મિત્રો બધા એક સાથે મળી ને ગામની અલગ અલગ જગ્યાએ સફાઈકામ કર્યું
@GRTMM1@PankajM17642182 જ્યો સુધી પ્રથમ ઉચ્ચતર માટે પરીક્ષા નો પ્રસન્ન સોલ નહીં થાય તો 2004 થી 2007 સુધી ના તમામ ને પરિક્ષા પાસ કર્યા તારીખ થી એટલે તારીખ 02/01/2020 એકજ દિવસે મળશે
સરકારશ્રીના કોઈપણ કાર્યક્રમને સફળ બનાવતો આ પાયાનો કર્મચારી પોતાની માંગણી માટે ત્રણ વાર એક જ મુદ્દાને લઈ હડતાળ પર જાય એ કેટલા અંશે યોગ્ય..... માંગે છે ન્યાય ગુજરાતના તલાટી કમ મંત્રીઓ #TCMStrikeGujarat