@hdraval93 સાહેબ આટલા બધા ટાટ પાસ ઉમેદવાર ઊંચા મેરિટ હોવા છતાં નોકરીથી વંચિત રાખી અને જ્ઞાન સહાય કે પ્રવાસી શિક્ષક કેમ આપવામાં આવે છે ?જગ્યા ખાલી છે સામે ઉમેદવારો પણ છે તો ચાલુ ભરતી માં જ જગ્યા વધારી અને પૂરે પૂરા રાઉન્ડ પાડી ઉમેદવારો અને શાળા ના બાળકો ને સરકાર અને ભરતી સમિતિ ન્યાય આપે
@Par51571Parmar@CMOGuj માનનીય સાહેબશ્રી તમારો ખુબ ખુબ આભાર.તમે સંસ્કૃત વિષય માટે સારુ એવું કાર્ય કર્યું છે.પરંતુ સંસ્કૃત વિષયમાં જ બીજા વિષયની સરખામણીએ ઓછી જગ્યાઓ ફાળવવામાં આવે છે .૬થી૮ ભાષામાં પણ એવું જ છે તો સાહેબશ્રી ભવિષ્યમાં સંસ્કૃત ભણાવનાર શિક્ષક જ નહીં રહે તો કોણ ભણાવશે સંસ્કૃત ?
@CMOGuj માનનીય સાહેબશ્રી તમારો ખુબ ખુબ આભાર.તમે સંસ્કૃત વિષય માટે સારુ એવું કાર્ય કર્યું છે.પરંતુ સંસ્કૃત વિષયમાં જ બીજા વિષયની સરખામણીએ ઓછી જગ્યાઓ ફાળવવામાં આવે છે .૬થી૮ ભાષામાં પણ એવું જ છે તો સાહેબશ્રી ભવિષ્યમાં સંસ્કૃત ભણાવનાર શિક્ષક જ નહીં રહે તો કોણ ભણાવશે સંસ્કૃત ?
@maheshwari53142@Bhupendra@prafulbhai@kuber સાહેબ શ્રી , અમારા સંસ્કૃત વિષયમાં શિક્ષણ સહાયક ભરતીમાં
૨૬૭ જગ્યાઓ બહાર પાડવામાં આવેલ છે. પાસ ઉમેદવારો 3000 છે .તો બાકીના ઉમેદવાર બેરોજગાર રહેશે. જ્ઞાન સહાયકની ભરતીમાં ૫૦૧ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે .ચાલુ ભરતીમાં વઘુ જગ્યાઓ ફાળવવામાં આવે. એવી અમારી નમ્ર અપીલ છે
@maheshwari53142 સાહેબ શ્રી , અમારા સંસ્કૃત વિષયમાં શિક્ષણ સહાયક ભરતીમાં
૨૬૭ જગ્યાઓ બહાર પાડવામાં આવેલ છે. પાસ ઉમેદવારો 3000 છે .તો બાકીના ઉમેદવાર બેરોજગાર રહેશે. જ્ઞાન સહાયકની ભરતીમાં ૫૦૧ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે .ચાલુ ભરતીમાં વઘુ જગ્યાઓ ફાળવવામાં આવે. એવી અમારી નમ્ર અપીલ છે
સાહેબ શ્રી , અમારા સંસ્કૃત વિષયમાં શિક્ષણ સહાયક ભરતીમાં
૨૬૭ જગ્યાઓ બહાર પાડવામાં આવેલ છે. પાસ ઉમેદવારો 3000 છે .તો બાકીના ઉમેદવાર બેરોજગાર રહેશે. જ્ઞાન સહાયકની ભરતીમાં ૫૦૧ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે .ચાલુ ભરતીમાં વઘુ જગ્યાઓ ફાળવવામાં આવે. એવી અમારી નમ્ર અપીલ છે
@tejasmajithiya5 Marks pr j thse...exam new pattern thi levai to bharti pn marks pr j thay ne...jyare exam lidhi tyare virodh krine case karay ne
..hve hali niklya....