ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે સરકારશ્રી સામે ફૂંક્યું રણશીંગુ.
3 જુલાઈથી તલાટી કમ મંત્રીઓ મહેસૂલી અને અન્ય કામગીરીથી અળગા રહેશે.
તલાટી કમ મંત્રીઓનો જોબચાર્ટ નક્કી કરવા બાબતે નિર્ણય નહી લેવા મામલે વિરોધ.
ઘણા સમયથી સરકાર સમક્ષ મૌખિક અને લેખિત રજૂઆતો કરવા થતાં નથી કરાયો નિર્ણય.
સરકાર દ્વારા નવા રેવન્યુ તલાટીઓની નિમણૂકના આદેશો પણ જાહેર કરી દેવામાં આવ્યાં.
રેવન્યુ તલાટીઓને નિમણૂકના આદેશ મળ્યાના બીજા દિવસથી તલાટી કમ મંત્રીઓ દ્વારા વધારાની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
આદેશનો રાજ્યભરમાં ચુસ્ત અમલ કરાવવા માટે મહામંડળ દ્વારા હોદ્દેદારોને સૂચના આપવામાં આવી.
કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી આદેશની નકલ આપવામાં આવશે.
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@MLASanjaysinh@KanuDesai180
ગ્રામપંચાયતના આવક દાખલા ની મર્યાદા
વધારી ને
૩ વર્ષ સુધી માન્યતા કરી
પણ
સાહેબ જેના સહી અને સિક્કા થી આવકના દાખલા ની કામગીરી થવાની છે
તે કર્મચારીઓ ની ૩ વર્ષ પેલા ની માગણીઓને
તો માન્યતા આપો 🙏🙏
#4400GradepayTCM@Bhupendrapbjp
@brijeshmeja1
@CMOGuj@GRTMM1@Surendranagartm
પ્રજાહિતના પ્રશ્નોમાં સદૈવ આગળ એવા સોરઠભૂમિના લોકનેતા અને ભવનાથના સાનિધ્યમાં લોકસેવાના કર્યો કરતા આપ @rajeshchudasma સાહેબશ્રીને અમો તલાટી મંત્રીની લાગણી અને વેદનાને સરકાર સુધી વાચા આપવા સારું ખૂબ ખૂબ આભાર.ધન્યવાદ
ગ્રામપંચાયતના આવક દાખલા ની મર્યાદા
વધારી ને
૩ વર્ષ સુધી માન્યતા કરી
પણ
સાહેબ જેના સહી અને સિક્કા થી આવકના દાખલા ની કામગીરી થવાની છે
તે કર્મચારીઓ ની ૩ વર્ષ પેલા ની માગણીઓને
તો માન્યતા આપો 🙏🙏
#4400GradepayTCM@Bhupendrapbjp
@brijeshmeja1
@CMOGuj@GRTMM1@Bktcmofficial
40