@Bhupendrapbjp સાહેબશ્રી #VCE તમારી જ સરકારના પાયાના કર્મચારી છે.અને કામ કરે છે એટલે સરકાર પાસે ન્યાય માંગે છે.
ગ્રામ પંચાયત #VCE નું ઘર કમિશનમાં નથી ચાલતું એટલે #પગાર માંગીએ છીએ.
100 થી 150 કરોડના બોજથી 14000 VCE પરિવારને ન્યાય મળતો હોય તો વિચારીને નિર્ણય કરવો જોઈએ એવી વિનંતી
@AAPGujarat પાર્ટી દ્વારા ગ્રામ પંચાયત #VCE ની વેદનાને ધ્યાને લેવામાં આવી.
@brijeshmeja1 સાહેબશ્રી એવુ ના બને કે 18000 ગામડામાં પ્રભુત્વ ધરાવતા 14000 #VCE@BJP4Gujarat વિરુદ્ધમાં જાય અને અન્ય પક્ષને સહકાર આપે.
75 થી 80 જેટલી સીટોમાં અસર કરી શકે છે #VCE#પગાર_ધોરણ@Bhupendrapbjp