કામધેનુને મળે ના એક સૂકું તણખલું;
ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે.
📌દરેક વખતે વિવાદો માં રહેતી #કામધેનુ_યુનિ. ફરી વિવાદ માં.📌
ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષા માં ફરી એકવાર #ગોબાચારી/ગેરરીતિ અને મોટો #છબરડો સામે આવ્યો છે.👇
👉🏼આજથી 9 મહિના પહેલા એટલે કે 12/03/2024 એ કામધેનુ યુનિ. દ્વારા અલગ અલગ સંવર્ગની ભરતી જાહેરાત(જા.ક્ર. 03/2024) બહાર પાડવામાં આવેલ 15/03/2024 થી ફોર્મ ભરવાની શરૂઆત થયેલ.
👉🏼જેમાં એક સંવર્ગની જગયાનું નામ હતું "#સિનિયર_રિસર્ચ_આસિસ્ટન્ટ (#ફિશરીઝ)" વર્ગ 3. (પોસ્ટ/વેકેન્સી-૧)
👉🏼સરકારી કાયમી નોકરી અને ચાલું પગાર ધોરણ 49600 -
અત્રે ઉલ્લેખનીય છે કે સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ નું પ્રમોશન મદદનીશ પ્રાધ્યાપક(class 2) માં થાય છે કે જે યુનિવર્સિટીમાં એક પ્રતિષ્ઠિત પદ છે.
👉🏼આજથી થોડા સમય પહેલા પરીક્ષા લેવામાં આવી અને સેંકડો ઉમેદવારો એ પરીક્ષા આપી.
📌 #ચોંકાવનારી અને અજીબ વાત એ છે કે આ પરીક્ષા માં 200 માર્કસ નું #MCQ પ્રશ્નપત્ર પૂછવામાં આવેલ અને "આ જ પ્રશ્નપત્ર પહેલા થી એટલે 2021 થી એક સોશિયલ મીડીયા વેબ #બ્લોગ_પોસ્ટ ઉપર ઉપલબ્ધ હતું."
📌વધુ ગજબ વાત એ છે કે આ "#બ્લોગ" ફિશરીઝ નાં એક #પ્રોફેસર દ્વારા હિંમતનગર થી જ ચલાવવામાં આવે છે.
👉🏾સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હમણાં થોડા દિવસો પહેલા જ મેરીટ યાદી આવી અને જે વ્યક્તિ મેરીટ માં પહેલા ક્રમાંકે છે તે પણ હિંમતનગર થી છે.
હવે આ સંયોગ છે કે શું તે શું ઘણા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.🤔
👉🏾વધુમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં ત્રણ ફિશરીઝ કોલેજો હોવા છતાં કામધેનું યુનિવર્સીટીનાં યુનિવર્સીટી ભવનમાં એક પણ અધિકારી ફિશરીઝ ફિલ્ડનો નથી
📌મૂળ વાત તો એ જ છે કે 2021 નું પેપર પૂછવાનો મતલબ શું ? 🤔
📌શું કામધેનુ યુનિ. પાસે બીજા કોઈ સારા પેપર સેટર જ નથી ? 🤔
📌ઉમેદવારો દ્વારા આ છબરડાં ની લેખિત રજૂઆત કરવામાં પણ આવી છે તો કેમ એની ઉપર તપાસ કરવામાં જ નાં આવી ? 🤔
👉🏾પબ્લિક ડોમીનમાં 2021 નું અપલોડ થયેલા પેપર 2024 માં પુછી પોતાના વાલા દવાલા ને પાસ કરવાનું ષડ્યંત્ર તો નથી ચાલતું ને ? તેની નિષ્પક્ષ તપાસ #મત્સ્ય_અને_પશુપાલન_મંત્રી તથા ગુજરાત ના કહેવાતા દાદા ભૂપેન્દ્ર પટેલ સાહેબે કરવી જોઈએ. જેથી તથ્ય અને સત્ય સામે આવી શકે અને ઉમેદવારો ને ન્યાય મળે.
👉🏼એકવાર ફાઇનલ કી જાહેર કરી અને તે મુજબ રીઝલ્ટ જાહેર (18/11/2024) કર્યું ત્યારબાદ થોડા જ દિવસોમાં નવી ફાઈનલ આન્સર કી જાહેર કરી અને તે મુજબ નું નવું રીઝલ્ટ જાહેર કર્યું. આમ બે વાર નવી આન્સર કી (12/12/24) અને બે વાર નવા રિઝલ્ટ જાહેર કર્યા છે. (સાલું ગજબ ચાલે છે, બે બે વાર રિઝલ્ટ રિવાઈઝ કરવા પડે)
🌪️ફિશરીઝ માટે તો ગુજરાતમાં ત્રણ જગ્યાએ જ કોલેજ આવેલ છે. નવસારી, વેરાવળ અને હિંમતનગર.
🌪️ વિદ્યાર્થીઓ પણ ખૂબ ઓછા હોવાના પરંતુ એનો મતલબ એવો તો નથી કે વિદ્યાર્થી સાથે અન્યાય થાય.
🌪️જો આમને આમ ચાલ્યા કરસે તો ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓનાં ભવિષ્યનું પણ શું ??
👉🏼ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું #ગુજરાત રાજ્ય તેમજ મત્સ્ય ઉત્પાદન તેમજ મત્સ્ય નિકાસ ક્ષેત્રે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં નામના ધરાવતું ગુજરાત રાજ્યમાં અત્યારે ફક્ત 8 થી 10 જ ફિશરીઝ ઓફિસર (Class 3) આવેલા છે 2017 થી ફિશરીઝ ઓફિસર (class 3) એક પણ ભરતી આવેલી નથી. વિદ્યાર્થીઓની વારંવાર રજૂઆત છતાં ભરતી બહાર પાડવામાં આવતી નથી ઓછામાં પૂરું યુનિવર્સિટીમાં પણ આવતી જગ્યાઓમાં ધાંધલી થતી હોય તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્ન ઉભો થાય છે.
@Bhupendrapbjp@irushikeshpatel@narendramodi@AmitShah@BJP4Gujarat@hdraval93@JournoJayesh@Vivekdoza@chintan_acharya@CMOGuj@PMOIndia@GovernorofGuj@Bhupendrapbjp@CMOGuj@HHPATELGSSSB@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@ABPNews@ZeeNews@devanshijoshi71@GenibenThakor@jigneshmevani80@Gopal_Italia@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@kirpalsinh_G@kuberdindor@Chaitar_Vasava
GSSSB દ્વારા લેવાયેલ #CCE ની પરીક્ષાના પરિણામથી અન્યાયની લાગણી અનુભવતા અનેક વિધાર્થીને ન્યાય આપવા વિનંતી.
1) GPSC ની પદ્ધત્તિ અનુસાર CCE નું મેરીટ બહાર પાડવું
2) CBRT પદ્ધત્તિ નાબૂદ કરવામાં આવે.
Attachment: Case based on Pattern
#CCE_result_according_GPSC@HHPATELGSSSB@CMOGuj
No One is blaming the persons responsible.
Call it out loud and Clear.
District Administration, Coaching Centre, MCD and Government of NCT as well as Mayor are responsible for this .
#RaoIAS#RajinderNagar#OldRajinderNagar#UPSCaspirants
Why no recruitments in Gujarat?
ભર્તી માટે આંદોલન
પરીક્ષા માટે આંદોલન
પરિણામ માટે આંદોલન
નિમણુંકપત્ર માટે આંદોલન
પગાર માટે આંદોલન.
#Guj_Govt_Declare_Recruitment