@kuberdindor 2024મા જે પ્રાથમિક શિક્ષકો બદલી પામી મહેકમના કારણે છૂટા નથી થયા તે તમામને પરીક્ષા કામગીરી પૂર્ણ થયા બાદ 30 એપ્રિલ સુધીમાં છૂટા થાય તેવો પરિપત્ર કરાવવા વિનંતી. બદલી ખાલી કાગળ પર થઈ છે. હજુ છૂટા નથી કર્યા. આ અંગે ઘટતી કાર્યવાહી થવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી
2024 બદલીથયેલાશિક્ષકો
ગુજરાત સરકારે સરકારી કર્મચારીને આપેલા લોલીપોપને સખત વખોડવામાં આવે છે.
ક્યાં છે ગ્રેડ પે માં સમાનતા ??
ક્યાં છે પેંશન યોજના ?
ક્યાં છે ફિક્સ પગાર નાબુદી ?
કયા છે રહેમરાહે નિમણૂક ?
#OPS#GRADEPAY #2400
@CMOGuj@jitu_vaghani@tv9gujarati@BJP4Gujarat