આપણે જે ભ્રમમાં જીવી રહ્યા છીએ,તે ભ્રમ તોડવા માટે આ તાર્કિક પૃથક્કરણ દરેક ફિક્સ પે કર્મચારી સુધી પહોંચવું જોઈએ.સરકાર પોતે જ #Principal#Employer હોવા છતાં કાયમી પદો પર ફિક્સ પેના નામે સસ્તો શ્રમ શોધી રહી છે
આ શોષણ સામે અવાજ ઉઠાવો!
#remove_fix_pay_in_gujarat#fixpay#equal#news
વધતી મોંઘવારી સામે ફિક્સ પગાર હવે પૂરતો નથી
પેટ્રોલ, ડીઝલ, ગેસ, દૂધ, રોજિંદી જીવન જરૂરિયાતની દરેક વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે.
પણ ફિક્સ પગારવાળા કર્મચારીઓનો પગાર વર્ષોથી એ જ છે
હવે સમય આવી ગયો છે
ફિક્સ પગાર પ્રથા દૂર કરીને કર્મચારીઓને ન્યાય અપાવવાનો
#Remove_Fix_Pay_In_Gujarat
બિહાર જેવો ગરીબ રાજ્ય જો પોતાના હાથપગ એવા કર્મચારીઓ ને એક વર્ષ પ્રોબેશન બાદ તમામ કાયમી લાભ આપી શકે તો સદ્ધર ગુજરાત ને શું નડે ?
અછત પૈસાની નહીં પણ દાનત ની છે. ફિક્સ પે સમય ઘટાડી 2 વર્ષ કરો.
#GenZ_Against_Fixpay_Gujarat