Gujarat state CHO union , Gujarat condemns the unfortunate and sad incident ( rape and brutal murder of resident PG doctor) at R.G. kar college and hospital, Kolkata.
CHO Union, Gujarat fully supports the victim and her family to get justice.
માનનીય આરોગ્ય મંત્રી સાહેબ શ્રી @irushikeshpatel અને @mdnhmgujarat તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ (CHO) ની નિમણૂક અને જિલ્લા ફેર બદલીને સત્તા રાજ્ય કક્ષાએ સોંપવા વિનંતી. કારણ કે જિલ્લા કક્ષાએથી થતી ભરતીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો તમામ CHO ને કરવો પડે છે
@NHMGujarat@A_ArogyaMandir
@GOPALTHAKOR804@irushikeshpatel@Bhupendrapbjp ગુજરાત માં NHM વિભાગ ના કર્મચારીઓ ફરજ બજાવે સાહેબ એમની પણ આ વખતની દિવાળી સુધરે એવો નિર્ણય લેજો સાહેબ ઘણા સમય થઈ દિવાળી નું બોનસ પણ મળેલ નથી તો સાહેબ અમારું પણ વિચારજો સાહેબ
@irushikeshpatel@Bhupendrapbjp ગુજરાત માં NHM વિભાગ ના કર્મચારીઓ ફરજ બજાવે સાહેબ એમની પણ આ વખતની દિવાળી સુધરે એવો નિર્ણય લેજો સાહેબ ઘણા સમય થઈ દિવાળી નું બોનસ પણ મળેલ નથી તો સાહેબ અમારું પણ વિચારજો સાહેબ