ફિક્સ પગારના લાખો કર્મચારીઓ આજે નારાજ છે કારણ કે ફરી એક વખત કર્મચારી મંડળના આગેવાનોએ#RemoveFixPay માટે કોઈ પણ માંગણી નથી કરી.#FixPay થી પીડાતા કર્મચારીઓની આ લાંબા સમયની માંગણી છે છતાં આજસુધી કોઈ મક્કમ પગલાં લેવામાં નથી આવ્યાં. આ શોષણ હવે ખતમ થવું જોઈએ #Remove_Fix_Pay_in_Gujarat
https://t.co/i2gSPyl5Anગુજરાતમાં_ફિક્સ_પગાર દૂર કરવાની તાતી જરૂર છે.2012થી ફિક્સ પગાર દૂર કરવા માટેનો કેસ કોર્ટમાં છે, અને હજીપણ ન્યાયની રાહ છે. વધતી મોંઘવારીના કારણે ફિક્સ પગારમાં જીવન ચલાવવું અત્યંત કઠિન બની ગયું છે.
@Bhupendrapbjp@irushikeshpatel#Remove_Fix_Pay_in_Gujarat
#Remove_Fix_Pay_in_Gujarat#Remove_Fix_Pay_in_Gujarat
જો વન નેશન વન ઇલેક્શન,
વન નેશન વન લો, ઉપર વિચાર કરી શકાય તો વન નેશન વન પે ઉપર કેમ નહીં,
કેમ ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પગાર વ્યવસ્થાઓ લાગુ થયેલ છે ?????
સૌ કર્મચારીઓની એક જ માંગ ફિક્સ પે હટાવો કર્મચારીઓનું શોષણ બચાવો
#Remove_Fix_Pay_in_Gujarat
ફિક્સ પે પ્રથા ગુજરાતમાં એક કલંક સમાન છે આ પ્રથા દૂર થવી જ જોઈએ
#Remove_Fix_Pay_in_Gujarat
બંધારણનાં અનુચ્છેદ ૩૯ મુજબ "સમાનકામ,સમાન વેતન" મળવાપાત્ર છે તો માત્ર ગુજરાતમાં જ કેમ ફિક્સ પગારની શોષણકારી નીતિ અમલમાં છે?
#Remove_Fix_Pay_in_Gujarat
Imposed Fix pay upon educated, highly qualified employees of govt is inhuman and brutal policy of guj govt, now a days it's a crisis of survival due to fix pay.