આપણા બંધારણમાં અમારી મોટી શ્રદ્ધા છે પરંતુ હિરેન પટેલ (દાહોદ, ગુજરાત) ના અવસાનથી સમગ્ર ઝાલોદ હચમચી ઉઠ્યું છે, તેમણે આ દુનિયા છોડ્યાને ઘણા દિવસો થયા છે, હું તમને તેમની આ��્મા સાથે ન્યાય આપવા વિનંતી કરું છું@sandeshnews @CRPaatil @Zee24Kalak @dgpgujarat @Nitinbhai_Patel
ભાજપા આજે જે સ્થાને પહોંચી છે તેનો શ્રેય તેના કર્મનિષ્ઠ કાર્યકરો ને જાય છે સ્વ.શ્રી હિરેન પટેલ (દાહોદ,@BJP4Gujarat) પક્ષ ને કાયમ વફાદાર સેવાભાવી અને સત્યનિષ્ઠ યોદ્ધા હતા @AmitShah@CRPaatil@vijayrupanibjp
તેમને ઝડપથી ન્યાય મળે તે માટે આપ ને નમ્ર વિનંતી
#justiceforhirenpatel