ચાલો આજે આપણે પણ એક નાનો એવો સર્વે કરીયે...
આવનારા સમયમાં હું સક્રિય રાજકારણમાં જોડવાનું વિચારી રહ્યો છું.. બોલો મારે કઈ રાજકીય પાર્ટી સાથે જોડાવવું જોઈયે?? દરેક મિત્રો તથા વડીલો ના સલાહ સુચન આવકાર્ય...
@Gopal_Italia@GulabsinhRajput@CRPaatil@YAJadeja@Vivekdoza
#LRD 2485 ઉમેદવારોના સમર્થન માં ગાંધીનગર....
સાથે સાથે ભરતીની તૈયારી કરતા પરંતુ સરકારી સિસ્ટમ થી કંટાળીને તાજેતરમાં જે આશાસ્પદ યુવાને આત્મહત્યા કરી તે યુવાન જયેશભાઈ દરેક LRD ઉમેદવારો સાથે શ્રદ્ધાંજલિ પાઠવી...
https://t.co/DO9C9mULQW
@sanghaviharsh સાહેબ તમે જે વાત કરો છો છોકરીઓની જગ્યા વિશે તો અમે ક્યાં છોકરીઓની જગ્યા અમારા નામે કરી આપો એવું કીધું છે.
અમને તો છોકરીઓ સમકક્ષ જગ્યા આપો.
જે વખતે ખાલી છોકરીઓની જગ્યા વધારી ત્યારે તમને છોકરાઓ નહીં દેખાયા ?
અમને #waiting નહીં બંધારણ પ્રમાણે સમકક્ષ જગ્યા જોઇયે
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485_ઉમેદવાર
ફરી #LRD ઉમેદવાર #ગાંધીનગર ધ્રુજવશે,તમામ #જૂના_આગેવાનો અને પુરુષ ઉમેદવારો પોતાની વાજબી માંગણી રાખવા સત્યાગ્રહ છાવણી હાજર રહશે(૦૧/૦૮/૨૦૨૨)
સરકાર યોગ્ય નિર્ણય કરે અને જરૂરિયાતમંદ હકદાર લોકોને ન્યાય આપે
ઉમેદવારો એક થઈને આગળ આવશે તો નિરાકરણ શકય