આજે શાળા પ્રવેશોત્સવ 2024 ની પ્રિવિડિંગમાં @VinodRao2000,@Bhupendrapbjp,@kuberદ્વારા ખુબજ મોટી મોટી ફેંકવામાં એ લોકો સફળ રહ્યાછે પણ કોઈ ને ગળે ઉતરતું નથી, સાવ સચું કહું તો એ ગામડા ની શાળાઓ માં આવે અને અહી ની પરિસ્થિતિ શું છે એ જોવે ત્યારે ખબર પડશે શું ચાલી રહ્યું છે શિક્ષણ માં
માનનીય શ્રી@Bhupendrapbjp તમે 11 માસનો કરાર મંત્રીમંડળમાં કેમ લાગુ પાડતા નથી?! તમને કેમ કાયમી પદ.એ પણ પેન્શન સાથે તો પછી અમને કરાર ઉપર કેમ?!! કરાર એટલું બધું જ સારું હોઈ તો @kuberdindor સાહેબને કરાર ઉપર રાખો. દિવાળી-ઉનાળાનો પગાર પણ કપાવો જોઇએ.
#गुजरात_स्थाई_शिक्षक_भर्ती_करो
जब गुजरात में सरकार द्वारा अनुदानित स्कूलों में हजारों शिक्षकों के पद खाली हैं, तो स्थायी भर्ती के बजाय, सरकार ने पिछले साल 11 महीने के लिए अनुबंध के आधार पर शिक्षकों की भर्ती के लिए ज्ञान सहचर योजना लागू की, जिससे राज्य भर में विरोध प्रदर्शन शुरू हो गया।
#कायमी_शिक्षक_भर्ती_करो
#જ્ઞાન_સહાયક રદ કરી રેગ્યુલર ભરતી કરવા માટે ઉમેદવારો આંદોલન કરી રહેલા હતા જેમાં તેમની અટકાયત કરેલ એમાંથી અમુક ઉમેદવારો ને હજુ સુધી છોડેલ નથી તો સરકાર ને વિનંતી કે એ કોઈ આતંકવાદી નથી એ એમના હક માટે લડી રહેલા ભવિષ્ય ના #શિક્ષકો છે તેમને જલદી થી છોડવામાં આવે અને #કાયમી_શિક્ષકોની_ભરતી_કરો
@narendramodi@Bhupendrapbjp@CRPaatil
अंग्रेज से भी क्रूर है ये भाजपा सरकार..
बेटी बचाओ, बेटी पढ़ाओ का पुख्ता उदाहरण दे रही है ये भाजपा सरकार, एक बेटी को रास्ते पे घसीट के। गुजरात की भाजपा सरकार, TET -TAT के अभ्यर्थी स्थाई शिक्षक नियुक्ति की माग साथ पिछले कई सालों से अपनी बात रखना चाहते है परन्तु ये अहंकारी सरकार किसीको सुनना नही चाहती हैं।
#જ્ઞાનસહાયક
#gyansahayak
ગુજરાતના યુવાનો જે શિક્ષક થવા લાયક છે જેમણે ટેટ અને ટાટ ની ભારે ભરખમ પરીક્ષાઓ પાસ કરેલ છે.તેમને વારંવાર વાયદા આપવામાં આવ્યા છે.વાયદાઓ ની સરકારની પોકળ ગેરંટીઓ સામે ગુજરાતનો યુવાન આજે મેદાને છે ત્યારે તેના સાથે દમનનીતિનો પ્રયોગ અક્ષમ્ય,અશોભનીય, અનઅપેક્ષિત છે.
પોલીસ અને તંત્રનાં જોરે તમે યુવાનોને દબાવી નહિ શકો. @Bhupendrapbjp@CMOGuj
ગુજરાતની સરકાર તમે આટલા કેમ ડરો છો?
શિક્ષકોની કાયમી ભરતી ક્યારે?
યુવાનો સાથે આવું વર્તન કયારેય ના ચલાવી લેવામાં આવે.
ગુજરાતના શિક્ષણમંત્રી માત્ર પ્રચારનું કામ કરે છે ભરતી કરવાની કે શિક્ષણ સુધારવાની ત્રેવડ અને ઈચ્છા શક્તિ નથી!
ગુજરાતના શિક્ષણમંત્રી રાજીનામું આપો.
@kuberdindor
The Gujarat govt has decided to include the Bhagavad Gita in the sixth-grade curriculum. This move will introduce students to the timeless wisdom and valuable life lessons contained in this ancient scripture.