@Hasmukhpatelips amaro goal pan ek j chhe sir ke amari sathe thata anyay same ladvu.......psi na 15 gana ane constable na 8 gana no rules anyayi chhe etle tamara guruji ma thi inspiration lai ne ame aa niyam rad karavva mate amara thi bantu badhu karisu aasha chhe ke have tame amari vat samjso
@Hasmukhpatelips સાહેબ શ્રી અમે જી-જાનથી દોડીએ છીએ પરંતુ આ 15 અને 8 ગણાનો નિયમ છે તે અમને લોકોને બહુજ ચિંતિત કરી દીધા છે વર્ષોની મહેનત છે વિદ્યાર્થી 25 મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું કરી જાશે તો પણ લેખિત પરીક્ષામાં બેસવામાં નહીં દેવામાં આવે આ બાબતે જલ્દીથી નિરાકરણ લાવવામાં આવે.
@Hasmukhpatelips sir amne leaders jode to aasha nathi pan tame to upsc pass kareli 6e ....25 min ma puru karine pan jo amne exam ma besva nahi male to aa sarkar ane niyam banavnar ne amari hay lagse ....amaru dukh kyare samjso....15 gano ane 8 gana no niyam kyare rad karso
#Change_RR_For_Police_Exam
શું ૨૫ મિનિટમાં દોડી જાય એ શારીરિક રીતે અસક્ષમ કહેવાય ? દોડના માર્ક્સ તો આપો છો તો એમાં જ મેરીટ લાવીને શું ચોર-પોલીસની રેસ જ કરવાની છે ગુજરાતમાં કે અન્ય ગુનાઓ પણ ઉકેલવાના છે ? બુદ્ધિ વિનાનું બળ નકામું....
@sanghaviharsh@Hasmukhpatelips
#Change_RR_For_Police_Exam
psi ભરતી 2021શારીરિક કસોટી માં 15 ગણા નો નિયમ અને આવનારી પોલીસ LRD ભરતી માં 8 ગણા ના નવા નિયમ ખરેખર ગેરવ્યાજબી નિયમો છે તે નિયમો માં બદલ થવો જોઈએ શારીરિક પરીક્ષા પાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષા આપવાનો અવસર (તક) મળવી જ જોઈએ
@Hasmukhpatelips